________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૧૨)
[ગિરનાર પર્વત ~- ~~-~અને તેમની શાસનરક્ષિકા દેવી અંબિકાની કૃપાથી, અબુદાચલ ઉપરની આ પ્રશસ્તિ વસ્તુપાલના વંશને સ્વસ્તિ કરનારી થાઓ. (પ. ૭૪) '' છેવટે ગદ્યમાં જણાવ્યું કે–સૂત્રધાર કેહૃણના પુત્ર ધાંધલના પુત્ર ચડેવરે આ પ્રશસ્તિ શિલા ઉપર ટાંકણ વડે કરી છે. શ્રીવિકમ સંવત્ ૧ર૮૭ ના ફાળુણ વદિ ૩ રવિવારના દિવસે નાગેન્દ્રગચ્છના આચાર્ય શ્રીવિજ્યસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી છે.
* (૬૫) ઉપરના નં. ૬ ના લેખવાળા દેવાલયના અગ્રભાગમાં આ નં. કંપ વાળે લેખ પણ એક ગેખલામાં તશિલા ઉપર કોતરવામાં આવેલ છે. પ્રે. ચુડર્સ જણાવે છે કે
- “આ લેખ ” ૧૧” પહેળો તથા ૧” ૧૦લાંબો છે. દરેક અક્ષરનું કદ રૂ” છે. પંકિત ૧-૨ ના આરંભમાં તથા અંતમાં તેમજ પંકિત ૩-૪ ના અંતમાં અક્ષરો જીર્ણ થઈ ગયા છે. કારણ કે આ શિલાનો શેડે થોડે ભાગ કાપી નાંખવામાં આવ્યો છે, અગર તે ભાંગી ગયું છે. ઉપરના લેખ જેવીજ લિપિ છે. પંકિત ૧ માં આવેલા મને , પંકિત ૧૫-૧૭- ૨૪ માં આવેલા વિક તથા પંક્તિ ર૭ માં આવેલા કરારની ના થી જુદા પડે છે. સર્વ ટેકાણે ૨ ને બદલે વાપરેલ છે, માત્ર પંકિત ૨૭ માં માતામવું અને ઉપય પંકિતમાં આવેલા સર્વદા માં તે પ્રમાણે નથી. છેલ્લી બે પંકિતઓ કાંઈક નવીનતા દર્શાવે છે, અને જરા મોટા છે અને કોઈક બેદરકારીથી કતરેલા છે. ૨ અને સ. માં ઘણા ઠેકાણે ભિન્નતા જોવામાં આવે છે તેમજ વચ્ચે આવેલા ઇ અને એ માં પણ તેમ છે. વળી ઈ તથા ને છ ઠેકાણે પંકિત ઉપર માત્રા કરવામાં આવી છે. જેમકે-વાતિ, મને-gધે, સૂર, તો અને વિયામાને. આ પદ્ધત્તિ પ્રથમની ૩૧ પંકિતઓમાં માત્ર ત્રણ વારંજ જેવામાં આવે છે, જેમકે- (પં. 1) હેન, (પં. ૨૬ ) અને ૪ (પં. ૧૩) આ ઉપરથી ચોક્કસપણે એમ પ્રતિપાદન થાય છે કે છેલ્લી બે પંકિતઓ પાછળથી ઉમેરવામાં આવી છે. ” .. “ આ લેખ સંસ્કૃત ગદ્યમાં છે માત્ર ૩૦ મી પંકિતમાં. એક પદ્ય છે. આ વખતના તેમજ આ દેશના બીજા લેબની માફક આ લેખમાં પણ ભાષા
= -