________________
પ્રાચીન જેનલેખસંગ્રહ
(૧૨૧)
', આબુ પર્વત
11
અલ્લાદનપુર (પાલનપુર) માં આવેલા પાહણુવિહાર નામના મંદિરમાં ચંદ્રપ્રભતીર્થકરના મંડપમાં બે ખત્તકે કરાવ્યાં.
' આ જ મંદિરની જગતી (ભમતી=પ્રદક્ષિણામાર્ગ ) માં નેમીનાથની આંગળવાળા મંડપમાં મહાવીર જિનની પ્રતિમા કરાવી. આ બધુ (એ ભાઈઓએ) કરાવ્યું છે. '
નાગપુરીય અને વરહડીયા વંશના સા. નેમડના પુત્ર સા. રાહડ અને સા. જયદેવ, તેમને ભાઈ સા. સહદેવ, તેને પુત્ર સંઘપતિ સા. બેટા તથા તેને ભાઈસલ સા. જયદેવના પુત્રો સા. વીરદેવ, દેવકુમાર અને હાલય, સા. રાહડના પુ–સા. જિણચંદ, ધણેશ્વર અને અભયકુમાર, તેમના લઘુ ભાઈ સા. લાહડે પિતાના કુટુંબ સાથે આ કરાવ્યું (શું કરાવ્યું છે, તે લેખમાં જણાવ્યું નથી, પરંતુ એમ જણાય છે કે જે દેવકુલિકા ઉપર
આ લેખ કેતરવામાં આવ્યે છે, તે દેવકુલિકા એણે કરાવી હશે.) નાગેન્દ્ર } ગચ્છના આચાર્ય વિજયસેનસૂરીએ પ્રતિષ્ઠા કરી.
૩૩ મી પક્તિથી તે ૪૫ મી પંક્તિ સુધીની ૧૩ પંક્તિઓ પાછળથી ઉમેરવામાં આવી છે એમ વર્ણન અને કેતર કામ અને ઉપરથી જણાય છે. એમાં જણાવ્યું છે કે – - સા. રાહડના પુત્ર જિણચંદની ભાર્યા ચાહિણીની કુક્ષીમાં
અવતરેલા સંઘપતિ સા. દેવચંદે પોતાના માતાપિતાના શ્રેયાર્થે જાવા1 લિપુરવાળા સુવર્ણગિરિ પર્વત ઉપર આવેલા પાર્શ્વનાથ-મંદીરની - એક કે ણેથી જમીનમાં દટાએલી કેટલીક પ્રતિમાઓ મળી આવી હતી જે તદ્દન અખંડિત અને ઘણું જ સંભાળપૂર્વક સચવાએલી જણાતી હતી. એ બધી પ્રતિમાઓ હાલમાં ત્યાંના નવીન મંદિરમાંજ પધરાવેલી છે. એ મૂર્તિઓમાંની કેટલીક ઉપર લેખે પણ કોતરેલા છે જે શ્રી બુદ્ધિસાગરસૂરિ તરફથી હાલમાં જ બહાર પડેલા “ધાતુ પ્રતિમા જેવા સંઘ ” ના ભાગ ૧, ' " ના પૃષ્ઠ ૭૮-૭૯ માં આપેલા છે. વિજયદેવસૂરી ઘણીક વખતે એ ગામમાં
આવેલા અને રહેલા છે એમ વિનયવ મહાગ્ય ઉપરથી જણાય છે. પૂણિમા–પલ ( પુનમીયાગ૭ ) ની એક શાખાવાળાઓનું એ મુખ્ય સ્થાન હતું, એમ પણ કેટલાક રાસોની પ્રશસ્તિઓથી સમજાય છે. •