________________
પ્રાચીન જેનલેખસંગ્રહ. (૧૮)
[ ગિરનાર પર્વત ~ ~- ~~-~~~-~~-~~~-~~- ~~~-~- આ લેખમાં જણાવેલા ગામેમાંના કેટલાંક ગામનાં નામે ખુલાસો
આથતાં ડે. ચુડર્સ જણાવે છે કે – - “ આ લેખમાં જે જે સ્થાને વર્ણવ્યાં છે તેમાનાં નીચે લખેલા પ મળી શક્યો છે. અબુંદ ઉપરનું દેલવાડા તે હિંદુસ્તાનના નકશામાંનું ( Indian Atlas ) દીલવારો છે જે અક્ષાંસ ૨૪ ૩૬ ઉત્તર, તથા ખિસે છર૩ પૂર્વ ઉપર આવેલું છે. ઉમરણિકી ગામ તે નકશાનું
ઉમણ છે જે દીલવારથી દક્ષિણ પૂર્વમાં છ માઈલ દૂર આવેલું છે. ઘઉલી ' ગામ તે ધરી છે જે દીલવારાથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં ૮ માઈલ દૂર
છે, મુંડલ મહાતીર્થ તે નકશાનું સુરથલા હોઈ શકે જે દીલવારોથી ૮ માઈલ દૂર દક્ષિણ-પૂર્વમાં છે. ગડાટક નામ નકશાનું ગદર છે જે દીલવારાથી દક્ષિણ-પશ્ચિમમાં ૧૧ માઈલ દૂર છે; કદાચ ગડાર ( ગડદ ) ને બદલે
ર વપરાયું છે. સાદિકવાડા તે સેલવર છે જે દીલવારથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં ૮ માઈલ દૂર છે. જે ગામો ખાસ કરીને અબુંદ પર્વત પાસે આવેલાં છે. એમ જે કહેવામાં આવ્યું છે તેમાંનું આબુથ તે નકશામાંનું આવ્યું છે જે દીલવારથી દક્ષિણ-પશ્ચિમમાં ૧ માઈલ દૂર છે. ઉતર તે ઉતરજ છે જે દીલવારાથી ઉત્તર-પૂર્વમાં ૫ માઇલ દૂર છે. સિર તે સર છે જે દીલવારથી દક્ષિણ-પશ્ચિમમાં ૮ માઈલ દૂર છે. હેÉછે તે હેઠંજી છે જે દીલવારથી દક્ષિણે બે માઇલ દૂર છે. કાટડી તે નકશાનું દીલવારાથી પૂર્વમાં સાત માઈલ ઉપર આવેલું કટ હશે. સાલ ઘણુંખરું સાલગાંમ હશે જે દીલવારથી દક્ષિણ-પૂર્વ-દક્ષિણમાં એક માછલ છે. નકશામાં નામ આપ્યું છે. તે ખોટું ધારી એમ કહી શકાય કે, દવારાથી ઉત્તર-પશ્ચિમમાં આવેલું ત્રણ માઈલ દૂર જે ઓડીઆ ગામ છે તે રાસા હશે.”
-
- -
- આ નેમિનાથના મુખ્ય મંદિરની આજુબાજુ બીજી ન્હાના ન્હાની પર દેવકુલિકાઓ છે તે દરેક ઉપર જુદા જુદા લેખે છે. આ દેવકુલિકાઓ ઉપર હાલમાં નવા અનુક્રમનાં નંબરે લગાડેલાં છે. તેમાં ૩૯ માં નબરની દેવકુલિકા ઉપર નં દ ને લેખ આવેલો છે. લેબમાં કુલ ૪પ-પતિઓ છે. અરે હેટા અને કેટલીક જગ્યાએ ઘસાઈ ગએલા છે, પરંતુ સારી પેઠે વાંચી શકાય તેવા છે. લેબમાં ભાષા કે સંસ્કૃત