________________
પ્રાચીનજનલે ખસ ગ્રહ,
(૧૦૬ )
[ ગિરનાર વંત
પ્રશંસા કરી છે. કવિ કહે છે કેવીરધવલ, ઘુંટણ સુધી લાંખી ભુજાએ સમાન પોતાના તનુ પાસે રહેનારા આ અને મત્રિએ દ્વારા સુખ અને લક્ષ્મીનુ' આલિગન કરે છે.
r
::
૩૦-૩૧ પદ્મામાં અર્બુદગિરિ ( આબુ પર્વત ) નુ' મહાત્મ્ય વર્ણિત છે. અને પછી પરમારેનો ઇતિહાસ પ્રારંભ થાય છે. એ આબુ પર્વત ઉપર વસિષ્કર્ષના યજ્ઞકુ’ડમાંથી એક પુરૂષ ઉત્પન્ન થયે જેણે ' પર ` (શત્રુઓ) ના સહાર કર્યા. આથી તેનુ નામ “ પરમારણુ ” (પરમાર) પડ્યુ. ( ૫. ૩૨ ) પછી એના વશ પણુ ‘પાર’ના નામે પ્રસિદ્ધિ પામ્યા. એ વેશમાં પાછળથી ધૂમરાજ નામને પરાક્રમી પુષ થયા. ( ૫ ૩૩ ) તદ્દન'તર ધક અને ધ્રુવભટ આદિ અનેક રાન્ત એ વશમાં થયા પછી રામદેવ નામે રાન્ત થયા. ( ૫. ૩૪ ) રામદેવને શેાધવય નામના પ્રતાપી પુત્ર થયા, જેણે ચૈાક્યનૃપતિ કુમારપાલના શત્રુ માલવપતિ અલ્લાલને ચઢી આવેલા ાણી તુરત તેની સામે થયે અને તેને મારી ન્યુાંખ્યા.
* આ યોધવલના સમયના એક લેખ, સ. ૧૨૦૨ (Đ. સ. ૧૧૪૬ ) ના માધ સુદી ૪ ના દિવસને સિરેહી રાજ્યમાં આવેલા અજારી નામના ગાંવમાંથી મળેલે છે, તેમાં આને મહામંડલેશ્વર' ( સામંત ) --પરમારવોદ્વવનાનંકલેશ્વર શોધવ——લખેલે છે. આની પટરાણીનું નામ સાભાગ્યદેવી હતું. અને તે સોંલકીવંશની હતી. હેમચદ્રાચાય ના ચાાચમહાાવ્ય માં જણાવેલું છે, કે કુમારપાલ જ્યારે ચાણુરાજા અર્ણોરાજ ઉપર ચઢાઇ લઇ ગયા તે વખતે ( વિક્રમ સ. ૧૨૦૭-ઇ. સ. ૧૧૫૦) આપુને રાજા વિક્રમસિંહ હતા અને તે આજીથી કુમારપાલની સેના સાથે થયા હતા. જિનમ’ડનના ‘કુમારપાલપ્રબંધ’ અને બીજા ચરિત્ર ગ્રન્થેામાં જણાવેલું છે, કે વિક્રમસિંહ લડાઇના વખતે કુમારપાલના શત્રુ અÎરાજ સાથે મળી ગયે હતો, જેથી કુમારપાલે તેને કેદ કરી તેના ભત્રીજા યોધવલને આણુનુ રાજ્ય આપ્યુ હતુ. આ ઉપરથી જણાય છે કે યશોધવલ, કુમારપાલને સામત હતા અને જ્યારે માલવાના રાજા બલ્લાલે, ગુજરાત ઉપર ચઢાઈ કરી, ત્યારે, કુમારપાલ તરફથી યોાધવલ તેની સામે થયા અને અ ંતે તેને પકડી મારી ન્હાંખ્યા.
·