________________
+
ઉપરના લેખા નં. ૬૪ ] (2019)
અવલોકન.
•
૩૬-૩૭ પદ્મમાં, યશોધવલના પરાક્રમી અને પ્રતાપી પુત્ર ધારાવર્ષનુ વર્ણન છે. તેણે કાંકણાધીશને માર્યાં હતા અને તે મૃગયાને મુખ અવિલાસી હતા.×
કુમારપાલે માલવપતિ બલ્લાલને જીત્યા હતા એ વાત સે।મનાથ પાટણના ભાવબૃહસ્પતિ વાળા વલ્લભી સંવત્ ૮૫૦ ( ઈ. સ. ૧૧૬૯ ) ના લેખમાં, તથા તિાનુ વિગેરે બીજા પણ અનેક પ્રામાણિક ઐતિહાસિક થ્થામાં ઉપલબ્ધ થાય છે પરંતુ એ રાળ કયા વંશના હતા તે હજુ સુધી જ્ઞાત નથી. પ્રેા. જ્યુસ જણાવે છે --“ અલ્લાલ નામને કાઇ પણ રાજા માલવાના પરમાર વંશની યાદીમાં નથી. અને તે એ વશના હતા એ માનવું પણ અશક્ય છે. તેથી, તે કેવી રીતે માલવાના રાજા થયે, એ પ્રશ્નને ઉત્તર આપવે હાલમાં સરલ નથી. પણ, પ્રેા. કાલહાને આ બાબત ઉપર જે વિચાર કર્યાં છે તે તરફ હું ધ્યાન ખેંચુ છું. (માલવાના પરમાર રાજા )યોવનનુ નિધન ઇ. સ. ૧૧૭૫ થી ૧૧૪૪ ની વચમાં થયેલું હાવુ જોઇએ, અને તે પછી માલવાનું રાજ્ય અસ્તવ્યસ્ત સ્થિતિમાં મૂકાણું હતું. આ સ્થિતિ, કેટલાંકાના મનમાં તેને જીતવાને અગર પચાવી પાડવાને મનેાથ પ્રજવલિત કરે, એ બનવા જોગ છે. તેથી, અલ્લાલ માલવાને કાઇ પ્રથમ ખંડિયે રાન્ત દાય અને પછી તે સ્વતંત્ર થઇ, ગુજરાત ઉપર ચઢી આવવા જેટલા સાહાસ કરે તે તેમાં અસ ંભવ જેવું નથી. × આના સંબંધમાં, ૫. ' ગારીશંકર હીરાચંદ એઝા એ પાતાના • सिरोही राज्य का इतिहास । નામના હિન્દી પુસ્તકમાં લખ્યુ છે કે થશે
r
',
ハ
29
ધવલને પુત્ર ધારાવધ આશ્રુના પરમારેામાં બહુજ પ્રસિદ્ધ અને પરાક્રમી થયેા. ના નામે પ્રસિદ્ધ છે. ગુજરાતના એનુ નામ અદ્યાપિ ધાર પરમાર સાલકી રાજા કુમારપાલે કાંકણના રાજા ઉપર ચઢાઈ કરી તેમાં આ સાથે હતા, અને તેણે ( કુમારપાલે ) ત્યાં ( ખીજી ચઢાઈમાં ) જે વિજય મેળવ્યા તે, એનાજ વીરત્વને આભારી હતા. ‘તાજુલ મઆસિર’ નામે ફારસી તવારીખથી જણાય છે, કે, હિ. સ. ૧૯૭ ( વિક્રમ સ. ૧૨૫૪=ઇ. સ. ૧૧૯૭ ) ના સકર મહિનામાં કુતબ્બુદ્દીન ઐબકે અણહિલવાડ ઉપર ચઢાઇ ↑ . કરી તે
આ, ઉત્તર કાંકણના શિલારાવશી રાત મલ્લિકાન્ઝેન હરો.
હું આ ચઢાઈ ગુજરાતના સેલ"કી રાન્ત મૂળરાજ ( ખીન્ને-ખાલ મૂળરાજ ) ના સમયે થઇ હતી.