________________
પ્રાચીન-લેખસંગ્રહ. (૧૦૮) - અંબુ પર્વત ---------~----------------------------------------- ----------- -------- - પછીના બે કાવ્યમાં, ધારાવર્ષના ભાઈ પ્રફુલાદનની પ્રશંસા કરવામાં આવી છે. તેણે સામંતસિંહ x સાથેની લડાઈમાં અનુપમ વીરતા દેખાડી હતી અને તેની તલવારે ગુર્જરપતિનું રક્ષણ કર્યું હતું (પ. ૩૮-૦૯). વખતે આબુની નીચે ખૂબ લા થઈ જેમાં તે ધારાવ ) ગુજરાતનો સેનાના બે મુખ્ય સેનાપતિઓમાંને એક હતા. એ લડાઈમાં ગુજરાતના અન્યની હાર થઈ, પરંતુ એ જ જગ્યાએ વિ.સં. ૧૨૭૫ (ઈ. સ. ૧૧૭૪) માં જે લડાઈ થઈ તેમાં શાહબુદ્દીન ગેરી ઘાયલ થયો હુતો અને હારીને તેને પાછું કરવું પડ્યું હતું. આ લડાઈમાં પણ ધારાવનું વિદ્યમાનત્વ જણાય છે. એના રાજ્યકાલના ૧૪ શિલાલેખો અને એક તામ્રપત્ર મળ્યું છે, જેમાં સેથી પ્રથમનો લેખ વિ. સં. ૧૨૨ (ઈ. સ. ૧૧૬૩ ) ભેટ સુદી ૫
નો કાયદાં ગાંવમાંથી અને સાથી છેલ્લે વિ. સં. ૧૨૭૬ (ઈ. સ. ૧૨૧૯) - શ્રાવણ સુદી ક નો મકબલ ગાંવથી ઘડીક દરે આવેલા એક નાના સરખા : તળાવની પાળ ઉપર ઉભા રહેલા આરસના ખંભ ઉપર ખોલે છે. આ લેખે ઉપરથી જણાય છે કે એણે ઓછામાં ઓછા ૫૬ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું .
પ્રલાદને પિતાના નામથી પ્રલાદનપુર” નામનું નવીન શહેર વસાવ્યું હતું જે આજે પાલણપુર” ના નામે ઓળખાય છે. એ વીર હોવા ઉપરાંત વિદ્વાન પણ ઉત્તમ પ્રકારનો હતો. એની વિદત્તાના વખાણ સેમેશ્વરે પિતાની જિગુિ માં (સર્ગ ૧, લેક ૨૦-૨૧) તથા આજ પ્રશતિના આના પછીના આગલા પઘામાં કરેલાં છે. એનું રચેલું પાથરjરમ નામનું સંસ્કૃત નાટક ઉપલબ્ધ છે. સારા અને જલ્હાણની - મુf માં પણ આના બનાવેલાં કેટલાંક પા ઉત કરેલાં છે.
* આ સામંતસિંહ ને રાજા તે એ વિઘયમાં હજુ સુધી પૂર્ણ નિશ્ચાયક પ્રમાણ મળ્યું નથી. પણ ઘણા ખરા વિદ્યાને ધારે છે તેમ તે મેવાડનો ગુટિલ રાજા સામંતસિંહ હેવો જોઈએ. છે. હ્યુર્સ આ વિધ્યમાં જણાવે છે કે
જે ગુર્જર રાજાનું રક્ષણ, સામંતસિંહના હાથમાંથી પ્રહલાદને . આ લઈ આવ્યું નીચે કાચઢાં ગાંવ અને આબુની વચ્ચે થઈ હુતી, જેનું - વૃત્તાંત “ તાજુલમઆસિર’ નામે ફારસી તવારીખમાં છે. :