________________
ઉપરના લેખ. નં. ૫૩ ]
( ૩ )
: *
અવલકને
આ (ગિરનાર વાળા ) લેખ (ઉપર લિખિત).મહાલના મંદિરને નવો લેખ ઉદયનવંશ સંબંધમાં પૂર્ણ પુષ્ટિ આપે છે, અને પદ્મસિંહનો દેહાંત સં. ૧૩૦૫ પહેલાં થયાનું સૂચવે છે. કાંટેલાના લેખમાં કપરા ચાર પાઠ છે તેથી અત્ર મુલમાં તેમજ હશે એમ અનુમાનાથ છે.
( ૬ ) પધસિંહના અત્ર (કાલા વાળા લેખમાં) ત્રણ પુત્રો ગણાવ્યા છે. પરંતુ ગિરનાર ઉપર હાથીપગલે જવાના માર્ગ ઉપર કાબી બાજુએ એક દક્ષિણાભિમુખ મંદિરમાં લેખ છે, તેમાં આ વંશનું વિસ્તારથી વન છે, તેમાં ચાર પુત્ર ગણાવ્યા છે. તેથી એ લેખ જેનો મૂલમાં સંવત નથી તે કાંટેલા લેખ સમય પછી એટલે સં. ૧૩૦૦ પછીનો હોવાનું અનુમાની શકાય. એ લેખ ઘણે ઘસાઈ ગયા છે. તેથી કેટલાક ઉપયોગી
નાં નર થયો છે. ( એનું દગ્લિશ ભાષાંતર બહુ ભલ ભરેલું છે.) એ લેખ ઉપરથી ઉદયન વંશ સંબંધમાં નીચે પ્રમાણે ગમ્ય થાય છે.
ચાડ (?) ને સાત પુત્ર હતા-(૧) કુમારસિંહ, જે કુમારપાલને કાકાળરાધિકારી (કાઠારી ) હ. (૨) જગતસિંહ (૩) પદ્મસિંહ (૪) જયંત (પ) પાના (૬) ધણિગ (૭) (નામ અસ્પષ્ટ છે). પ્રસ્તુત લેખના ૮ માં લેકમાં (૩) પદ્ધસિંહને બિં (બી ?) દેવીથી (૧) માસિંહ (૨) સામંતસિંહ. (મુદિત લેખમાં સમરસિંદુ છે. ) (૩) સલક્ષ અને (૪) તે એ ચાર પુત્ર અને સૂમલાદિ બે પુત્રી હતી એમ લખ્યું છે. અને બિં(બી) દેવી એ પૃથિમદેવને સ્થલે પાઠકનો ભ્રમ જણાય છે.
સલલ (પ્રા. સલખણ ) (કાંટેલા વાળા).. લેખથી જણાય છે કે શ્રીવાસ દેવે પ્રથમ તેને રાષ્ટ્ર (કાઠિયાવાડને મોટે ભાગ) ને અધિકારી કર્યો હતો અને પછી લાટ (ભરૂચ આદિ) દેશને અધિકારી બનાવ્યા હતા,
જ્યાં તેને દેહાંત થયો હતે. (જે મહાકાલ લેખના એટલે સં, ૧૩ર પૂર્વ થયેલે.) સપ્તમ લેકના ભાવ જોડે સરખા–કીર્તિમુદી. ૪–૧૯
. स्वामिना सत्प्रसादेन पाणिर्यद्यपि मुद्रित:।। (આ ગિરનારવાળા).. સં. ૧૩૦૫ ના લેખમાં સલખણસિંહને મહામાત્ય લખ્યો છે. ને. (કલાના) સં. ૧૯૨૦ ના લેખમાં સુરાણાધિકારી લખે