________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
( ૯૮ )
[ ગિરનાર પર્વત
ક
( ૧૮ ) * મી. નરસિંહપ્રસાદ હરિપ્રસાદની લાઈબ્રેરીમાં એક સુંદર કેતરેલી આરસપહાણની શિલા પડી છે તેના ઉપર નં. ૫૮ ને લેખ કતરેલો છે. લેખ અપૂર્ણ છે. ફક્ત “સં. ૧૩૭૦ ના વૈશાખ સુદિર ગુરૂવારના દિવસે લીલાદેવીના પુણ્ય માટે શ્રી આદિનાથબિંબ, થિરપાલે " આટલી હકીકત ઉપલબ્ધ છે.
(૫૯) * નેમિનાથના મુખ્ય મંદિરના દક્ષિણ દ્વાર પાસે, કેટની પશ્ચિમ બાજુના
ન્હાના મંદિરમાં એક ભાગે ઈંભ છે અને તેના ઉપર બે પ્રતિમાઓ કાઢેલી છે જેમની બરાબર નીચે આ નં. ૫૯ ને લેખ કેતલે છે.
મિતિ સંવત્ ૧૪૮૫ ના કાતિક સુદી પાંચમી બુધવાર. શ્રીગિરનાર મહાતીર્થ ઉપર ઠા. તસિંહનું નિર્વાણ થયું (મૃત્યુ પામ્ય). મંત્રિદલિય (૫) વંશમાં, શ્રીમાન સુનામડગેત્રમાં, મરૂતીયાણા (વા
સી) . જહા પુત્ર હ. લાપૂ તેને પુત્ર 8. ક તેના વંશમાં : વીસલ, તેને પુત્ર 8. સુરા, તેને પુત્ર ઠ. માથુ, 8. ભીમસિંહ, 8. માલા. છે. ભીમસિંહની ભાર્યા ઠ. ભીમા, પુત્રી બાઈ મેહણની કુક્ષિથી ઉત્પન્ન થયેલ છે. તાસિંહ તેની ભાર્યા બાઈ ચંદાગહ, શ્રી નેમિનાથના ચરણને પ્રણામ કરે છે.
(૬૦) એજ મંદિરની પૂર્વ બાજુની દિવાલ ઉપર નં. ૬ ને લેખ કેરેલે છે. " મિતિ સં. ૧૪€ ના આષાઢ સુદી ૧૩ ગુરૂવાર. જંઝણપુરવાસી. મહુતીઆણી, ખરતરગચ્છ, નહેડ શેત્ર, સહ ચાટુણના વંશમાં સાહગુણરાજ પુત્ર સાહ જા, વીરમ. દેવા પુત્ર માણચંદ, ભ્રાતા સંઘવી રાઈમલે શ્રી ગિરનાર યાત્રા કરી શ્રી નેમિનાથની.
હાથીપગલાની પાસે આ નંબર ૬૧ નો લેખ આવેલ છે, “સં.