________________
ઉપરના લેખેા નં. ૫૫-૫૭ ] ( ૭ )
. . . '
અવલે કત.
સ. ૧૨૯૬ માં, ફાલ્ગુણ વદિ હું અને હસ્ત નક્ષત્રમાં, થિરાપદ્ર (હાલનુ’ થરાદ, જે પાલણપુર એજન્સીમાં આવેલુ છે) નામના ગામમાં દીક્ષા લીધી હતી. તે વખતે તેમના ગુરૂએ પ્રોધકૃતિ એવું નવુ નામ આપ્યું. પછી વિદ્યાભ્યાસ કરી યોગ્ય ઉમરે પહોંચ્યાથી વાચકપદ મેળવ્યુ અને અંતે સં. ૧૩૩૧ ના આશ્વીન વદિ પચમીના દિવસે સૂરિષદે પ્રાપ્ત કર્યું. તેજ સાલના ફાગુણ માસની વદ ૮ ના દિવસે જાલેાર ( મારવાડ ) માં ગચ્છાનુજ્ઞાના પદમહેાત્સવ થયા જેમાં માલગેત્રીય સાહ ખીમસીંહે ૨૫ હજાર રૂપિ ખર્ચ કર્યાં હતા. વિ. સ’. ૧૩૪૧ માં તેમના સ્વર્ગવાસ થયા હતા. ( સુરતરપટ્ટા—િક્ષમ વાળ।.)
( ૫૫-૫૬ )
જે સ્થ*ભ ઉપર, ઉપરના લેખ આવેલા છે તેનીજ સામે આવેલા ખીજા સ્થભ ઉપર નં. ૫૫ અને ૫૬ ના લેખા કાતરેલા છે.
નં. ૫૫ ના લેખ અપૂર્ણ અને ખડિત છે. અવશિષ્ટ ભાગમાં જણાવેલુ` છે કે—સ’. ૧૩૩પ ના વૈશાખ સુદિ ૮ ગુરૂવાર ના દિવસે, શ્રી ઉજ્જય ત મહાતી` ઉપર........... શ્રીનેમિનાથની પૂજા ધવલકકક ( ધોળકા) નિવાસી શ્રીમાલજ્ઞાતિના, સ. ી .......
માટે
ન પ૬ માં ઉલ્લેખ છે કે- સ. ૧૩૩૯ ના જયેષ્ઠ સુદિ ૮ બુધવારના દિવસે, શ્રીઉજય'ત મહાતીર્થ ઉપર, શ્રયવાણા નિવાસી પ્રા−ાટજ્ઞાતિના મહુ॰ જિસધરના પુત્ર મહ.॰ પૂનસિંહની ભાર્યાં ગુનસિરિના કલ્યાણ માટે ૩૦૦ (ત્રણસે) દ્રસ્મ નેચકે ( દેવપૂજા માટે ? ) આપ્યા. આથી ( આના વ્યાજમાંથી ) પ્રતિદિવસ ૩૦૫૦ ( ત્રણ હજાર અને પચાસ ) કુલા લઈ દેવની પૂજા કરવી. ( ૧૭ )
આ
આ લેખ કયાં આગળ આવેલા છે તે જણાયુ' નથી. “ સ૦ ૧૩૫૬ ના જ્યેષ્ઠ સુદિ ૧૫ ને શુક્રવારના દિવસે, શ્રી પલ્લીવાલ જ્ઞાતિના શ્રેષ્ઠિ પાસૂના પુત્ર સાહુ પદમની ભાયા તેજા.................કુલગુરૂ શ્રીમનિ ( ? ) મુનિના ઉપદેશથી મુનિસુવ્રતસ્વામિમિ’બ, દેવકુલિકા, પિતામહના શ્રેયા............ માત્ર આટલી હકીકત મળે છે,
૧૩