________________
ઉપરના લેખા. ન'. પ૩
( ૯૧ )
વસ્તુત: ઉદયનના પુત્રામાં વાડ અને બેંક અધિક પ્રતાપી હતા: વિસ્તાર લયથી અને પ્રકૃતમાં કંઈક અપ્રસ્તુત હેાવાથી : અત્રે તેના ચરિતનેા અવતાર કર્યા નથી.
અવલાકન
^^^^^^nn,
ચાલુ! અને સેલ્લાર્ક રાજ્યકાય માં બહુ ભાગ લીધે। જણાતા નથી, કુમારપાલના ચૌહાણુરાજા અણ્ણરાજ ( આનાક ) સાથે યુદ્ધમાં ( સ. ૧૨૦૦–૨ ની પૃ`) ઉદ્દયન પુત્ર વાડ નાકના પક્ષમાં ગયાને સવિસ્તર ઉલ્લેખ છે. ( સ, પ્ર. ચિ. પૃ॰ ૧૯૭ ગુ. રાસમાલા ૦ ૨૫૩૩) પરંતુ એ સશ્રાંતિલક છે, એમ ભાસે છે, એ કૃત્ય અપર એક ‘ ચાડકુમાર ’નું હતું જે ઉદ્દયનપુત્રથી ભિન્ન છે. મુલે . બ્યાશ્રયમાં ( સ ૧૬, શ્લોક ૧૪) ચાલુડ એમજ પાડે છે. પ્ર. ચતુર્વિશતિમાં કુમારપાલ પ્રભુધમાં લખે છે .
「
!
श्रीजयसिंहदेव विपन्ने ३० दिनानि पादुकाभ्यां राज्यं कृतं । मालवीयराजपुत्रेण चाहडकुमारेण राज्यं प्रधानपार्श्वे याचितं । प्रध नैस्तु परवंश्यत्वान्न दत्तं । ततो रुद्रा चाहड़ आनासेवकः संजातः । स भगदत्तवन्मात्रर्यः ।
શ્રી જયસિ દેવ મૃત્યુવશ થયા પછી ( કુમારપાલ આવતા સુધી ) ૩૦ દિન પાદુકાએ ( પાવડીએએ ) રાજ્ય કર્યું. માલવદેશના રાજપુત્ર ચાડ કુમારે ( ગુજરાતનું) રાજ્ય પ્રધાના પાસે માગ્યું. પણ પ્રધાનાએ તે પારકા વંશના (અર્થાત્ પરમારવંશના ) હોવાથી આપ્યું નહિં. તેથી રાષ પામી ચાહડ ( શાકંભરીના રાજા ) આનાને સેવક થયા. તે ( મહાભારતના હસ્તિ યુદ્ધ પ્રવીણ ) ભગદત્ત રાજાની તુલ્ય હસ્તિવિદ્યામાં પ્રવીણ હતા, ઇત્યાદિ દ્વ્યાશ્રયકર્તા પણ ચાલુડના હસ્તિશાસ્ત્રના જ્ઞાનને ઉલ્લેખે છે. એ ઉપરથી ગમ્ય થાય છે કે એ ચાહડ સિદ્ધરાજતા કાઈ સબધી અને પ્રીતિપાત્ર હશે.. અને તેથીજ તેણે ગુજરાતના રાજ્ય સારૂ પ્રયત્ન કરેલે, અને
- પ્રમાવજ રિતમાં આનું નામ હમટ લખ્યુ.. છે. ( જયસિ હસૂરિના મારપાળ ચરિત માં અને જિનમ’ડનના મારવા પ્રવન્યમાં ચારમટ મળે છે. ) જે પ્રાકૃત ચાહનુજ સંસ્કૃત રૂપ કરવામાં આવ્યું હશે. આ નામ સામ્યથી પ્ર. ચિ કાર ભ્રમમાં પડી ચમનું વૃત્ત ઉંદયન પુત્ર ચાહડની સાથે જોડી દીધુ લાગે છે.