________________
ઉપરના લેખા. નં. ૫૩ ]
( ૮૯ )
અવલાકન
<s
(
( શ્લાક-૧ ) મંદિર સ્થાપક જૈન હાવાથી પ્રસ્તુત મોંગલમાં દેવવિશેષને ઉલ્લેખ ન કરતાં સામન્યતઃ ધ'નુ કલ્યાણ કવિએ ઇશ્યું છે; પ્રેમ પ્રતીતિ થાય છે. સત ધમનું કુલ સ્વગ પ્રાપ્તિ છે.
(
ઉદય ( ન ) મત્રી—એ હેમચંદ્ર તથા કુમારપાલ સાથે નિકટ સબધથી અતિ પ્રસિદ્ધ છે. એ ધમે જૈન અને જ્ઞાતિએ શ્રીમાલી વાણીએ હતા. એનું વૃત્તાંત ગુજરાતી રાસમાલામાં ( આવૃત્તિ ૨) ભાગ ૧ પૃ. ૧૫૪ –પુ ના ટિપ્પનમાં તથા પૃ. ૨,૪૮–૨૮૪-૨૮૫ માં સંગૃહીત છે.
લેખા આદિ ઉપરથી આ ગત થાય છે કે એ કાઈ પણ સમયે ગુજરાતના મહામ!ત્યુ (પ્રધાન-Winister) પદને પામ્યા ન હતા. પણ મંત્રી (Councillor) પદ પામ્યાહતા. :
.
વાણી ' નું ગ્રામ્ય વિશેષણ આપી લેખકના આરાય તેને ખાજકાલના નિર્મલ અને નિઃસત્ય · વાણી જેવે! તે જણાવવાનો નહિ જ હશે. કારણકે તેનુ જીવન એક મહાન્શ્વીર ક્ષત્રિય યુદ્ધા જેવું ઉજ્જવલ હેવાનુ જગનહેર છે. છતાં આ વિઠ્ઠાન લેખકને આશિષ્ટ શબ્દ પ્રયાગ, તેને ાણે કાઇ પ્રાકૃતજન જેવા આપણને જણાવતા હોય તેવા ભાસ કરાવે છે. આમાં 1રણ નહિ હાય?-સંગ્રાહક.
કદાચ ધર્મ ભેદ તા
। કૃષ્ણાર્ધ જયસિંહસૂરિના ધુમારપાચ રિત માં કથન છે કુनिजोपकारकं कृत्वे।दयनं मंत्रिपुंगवम् ।
*
अमात्यं तत्सुं चक्रे वाग्भटं स प्रभोद्भवम् ॥
-તૃતીયસી, ક્ષેત્ર ૪૭૬ ।
અર્થાત્~~કુમારપાલે, પેાતાને ઉપકારી ાણી ઉદયનને મ`ત્રિપુ`ગવ ( મહામાત્ય.) બનાવ્યા અને તીવ્રબુદ્ધિમાન એવા તેના પુત્ર વાગ્ભટને અમાત્ય બનાવ્યા. આજ પ્રમાણે જિનમ’ડનના મારાપ્રવÆ માં પણ ણાવ્યું છે કે- राजनीतिविदा राज्ञा पूर्वोपकारकर्त्री उदयनाय महामात्यपदं दत्तं । तत्पुत्रेो वाग्भटः सकलराजकार्यવ્યાપારેવુ વ્યાવરિતઃ - પૃષ્ટ ૩૪૫ ( અર્થાત્ રાજનીતિના જાણકાર રાનએ ( કુમારપાલે પૂર્વાવસ્થામાં. ઉપકાર કરનાર ઉદયનને મહામાત્ય પદ આપ્યુ તેના પુત્ર વાગ્ભટને સલરાજકાયામાં અધિકારી બનાવ્યું. .) આ ઉલ્લેખ ઉપરથી જણાય છે કે ઉદ્દનને કુમારપાલે મહામાત્ય તે બનાવ્યા હતા. પરંતુ તે વખતે, તે વૃદ્ધ થયેલા હેાવાથી આવી પાકી ઉમરે રાજ્યતંત્રની મહાન ચિંતામાં વિરોષ ગુંચવાઈન પડતાં પેતાના આત્મસાધન તરફ લક્ષ્ય રાખતા હતા. આથી નૃપદત્ત એ મહાન્ પદના બધે ભાર તેણે પેાતાના હાટા અને વિદ્વાન પુત્ર વાગ્ભટ ઉપર મુક્યા હતા. મહામાત્ય પદ પાળ્યા પછી પાંચ સાતજ વર્ષે તે વિત કયા હતા અને અતે સૈારાષ્ટ્રના એક મ`ડલિક સાથેની લડાઈમાં મૃત્યુ પામ્યા હતા. તેના મરણ પછી તેનુ ( મહામાત્ય·) પદ વાગ્ભટને આપવામાં આવ્યુ હતુ અને કુમારપાલના અંત સુધી તે એ પદ ઉપર પ્રતિòિત રહ્યા હતા સગ્રાહક,
B.
૧૨
t