________________
ઉપરના લેખે. નૉ. ૩૮–૪૩] ( ૬ )
અવલેાકત.
ગિરનાર પર્વત ઉપરના લેખો.
નખર ૩૮ થી ૬૩ સુધીના ( ૨૩ ) લેખે ગિરનાર પર્વત ઉપર આવેલા ભિન્ન ભિન્ન જૈનમદિશમાંના છે. આ અધા લેખા, રીવાઇન્ડ લીસ્ટસ્ ઑફ ઍન્ટીકવરીઅન રીમેન્સ ઈન ધી ગમ્મે પ્રેસીડન્સી, વૉલ્યુમ, ૮, ( REVISED LISTS OF ANTIQUARIAN REMAINS IN THE BOMBAY PRESIDENCY, VoL., VIII, ) માંના પરિશિષ્ટ (APPNDIX,) માં આપેલા છે, ત્યાંથી લેવામાં આવ્યા છે. એ પુસ્તકમાં, આ મધા લેખા મૂલ રૂપે આપી તેની નીચે અગ્રેજી અનુવાદ પણુ આપવામાં આવ્યા છે. પરંતુ અનુવાદ કેટલીક ઠેકાણે તેા ખહુજ ભૂલ ભરેલા અને વિવેચન વગરના છે. ડા. જેમ્સ બર્જેસ (Dr. James Burgess) ના આર્કિએ લાજીકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા, વેલ્યુમ ૨ (Archeological Survey of Western India. Vol. II) માં પણ થોડાક લેખો આપેલા છે. આદિની વસ્તુપાલની જે ૬ પ્રશસ્તિ છે, તે નિર્ણયસાગર પ્રેસ, મુખઇ,ની માત્તીનજેલમા-મારૂ, માં પણ મૂલ માત્ર આપેલી છે. ગિરનાર ઈન્સસ્ક્રીપ્શનસ નામનુ' એક જુદું' પણ પુસ્તક પ્રકટ થયેલુ છે પરંતુ તે મ્હારા જોવામાં આવ્યુ નથી. જે આ સ'ગ્રહમાં લેખા આપ્યા છે તે ઉપર લખેલા અને પુસ્તકામાંથી તારવી કાઢી જે ઉપયેાગી જણાયા છે તેજ આપ્યા છે. સ્થલ માટે ઉપરોકત પ્રથમ પુસ્તકનાજ આધાર લેવામાં આવ્યે છે.
( ૩૮-૪૩. )
ગિરનાર પર્વત ઉપરના વિદ્યમાન જૈન લેખમાં ન ૩૮ થી ૪૩ સુધીના (૬) લેખેા મ્હોટા અને મત્યુત્ત્વના છે. આ છએ લેખો, ગુજરાતના પ્રાકની પ્રધાને અને જૈનધર્મના પ્રભાવક પાલ અને તેજપાલ ભ્રાતાઓના છે. આચાર્ય વલ્લભજી લેખાનુ સ્થાન આ પ્રમાણે જણાવે છે—
શ્રાવકે વસ્તુહરિદત્ત, આ