________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૮ )
[ગિરનાર પર્વત
ખરી નષ્ટભ્રષ્ટ થઈ ગઈ છે. વસ્તુપાલના કેબિટેની મૃતિઓ વિગેરે માંનું આજે કશું દેખાતું નથી. અંબા અને અવલોકન આદિ શિખર ઉપર જે દેવ કુલિકાએ કરાવી હતી તે પણ કાલના કરાલ ગાલમાં ગક થઈ ગયેલી છે. નેમિનાથના મહાન મદિર આગળ જે “ઈ મંડપ” અને “સુખદઘાટનકતંભ કરાવ્યું હતું તે પણ દષ્ટિગોચર થતું નથી. ફકત વ્યાવસાર, અમેતાવતાર, અષ્ટાપદાવતાર અને કદિયવાળું એમ મૂળ મદિરાજ આજે વિદ્યમાન છે અને તેને લેકે “વસ્તુપાલ-તેજપાલની ટુકના નામે ઓળખે છે.
(૪૦) નેમિનાથના મહાન મંદિરના ઉત્તર તરફના દરવાજ તરફ આવેલા બઘઘટુકાના મંદિરની અંદરના ન્હાના દરવાજા પાસેની દેવકુલિકાની દક્ષિણે આવેલી દિવાલ ઉપર નં. ૪૯નો લેખ કરેલ છે.
મિતિ ૧રપ ન ચત્ર સુદી ૮ રવિવાર, છે. એ દિવસે આ જયંત (ગિરનાર) પર્વત ઉપર, સંઘવિ ૪૦ સલવાડાની દેખરેખ નીચે સુત્રધાર જગડુડના પુત્ર સાવરે, જગની (કેટ)ની સઘળી દેવકુલિકાઓના છાલ, કુવાલિ (?) અને સંવિરાણી (?) પૂર્ણ કર્યા. તથા ઠ૦ ભરથના પુત્ર દેવ પંડિત સાલિવાડા નાગર નામના જેરા (?)ની આસપાસ ચાર બિંબ યુક્ત કુંડ કરાવ્યું અને તેની અધિષ્ઠાત્રી અંબિકાદેવીની પ્રતિમા અને દેવકુલિકા કરાવી. ૮
સુવાવડી પરબની પાસે “ખબુતર–ખાણુ”ના નામે ઓળખાતી જે ખાણ છે ત્યાં આગળ, પર્વતના રસ્તાની ઉત્તર બાજુની દિવાલ ઉપર આ નં. ૧૦ અને ના લેબ કેરેલા જોવામાં આવે છે.
પહેલાની સાલ ૧૨૨૨ ની અને બીજની ૨૭ ની છે. બંનેની અતએ એકજ છે. શ્રીમાલજ્ઞાતિના મહેં૦ શ્રીરાણિગના મૃત મડં ઝીબાંકે પદ્યા (પા) કરાવી. એ કથન છે અને તેમાં છે.
* આ લેખની પુરેપુરી મતલબ 9 રીતે સમજતી નથી.