________________
પ્રાચીન-લેખસંગ્રહ, ( ) . * ગિરનાર પર્વત -------~-------------------------------------- ચંડાદિ જનસમુદાય સહિત આ પર્વત ઉપર આવ્યા હતા. બજેસે પિતાની નકલની અતે [૨. ૨ (૨૬)] આ પ્રમાણે સાલના
આંકડા આપ્યા છે અને તેના આધારે હું પણ સં. ૧ર૭ ની સાલ આપી છે. જે નિરમટ્ટીમે ના ઠેકાણે શ્રીમ....પાઠ આગે છે જે કદાચ ઠીક હોય તે તે નામ ધનેશ્વરના ગુરૂ થા શિષ્યનું પણ Uઈ શકે, પરંતુ એ બધું લેખની અપૂર્ણતાને લીધે અસ્પષ્ટ છે.
વસ્તુપાલના જે ત્રણ મદિરનું વર્ણન ઉપરના લેખોમાં કરવા માં આવ્યું છે તેમાના મધ્ય મંદિરના મંડપમાં એક પાર્શ્વનાથની પ્રતિમા વિરાજમાન છે તેની બેઠકની નીચે આ નં. પ નો લેખ કતરેલો છે. લેખનો અર્થ આ પ્રમાણે છે—
મિતિ સં. ૧૭૫ વર્ષના વૈશાખ શુદિ ૩ શનિવાર, શ્રીપત્તન (બહિલપુર) નિવાસી શ્રીમાલજ્ઞાતીય ઠ૦ વા (શા) હડના પુત્ર મડું પદ્મસિંહના પુત્ર–ડવ પથિમિદેવીના અંગાજ, મહુઘસિંહના નાના ભાઈએ શ્રીસામંતસિંહ તથા મહામાત્ય શ્રી સલખણુસિહ (સલ) એએએ પોતાના માતાપિતાના શ્રેય સારૂ અત્ર ( ગિરનાર ઉપર વસ્તુ પાલના મંદિરમાં?) શ્રી પાર્શ્વનાથનું બિંબ કરાવ્યું, જેની પ્રતિષ્ઠા વૃહચ્છીય શ્રી પ્રદ્યુરિના પટ્ટધર શ્રીમાનદેવસૂરિના શિષ્ય શ્રીસ્થાનંદસૂરિએ કરી છે.
આ લેખ મહત્વનું છે. કારણ કે આમાં પ્રથમ પુરૂષ જે વાડુડ અથવા ચાહડનું નામ આપ્યું છે તે સુપ્રસિદ્ધ મંત્રી ઉદયનનો પુત્ર હતો. આલેખકત વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવતો એક શિલાલેખ, રિબંદર રાજ્યમાં કટેલા નામના ગામમાં મહાકાલેશ્વરના મંદિરમાં આવેલ છે. એ લેખ ગુજરાત વર્નાકયુલર સાથટી (અમદાબાદ) તરફથી પ્રકટ થતા વદિ નામના માસિક પત્રમાં–સન ૧૯૬પ ના બન્યુવારી માસના અંકમાં (પુસ્તક દર મું, અંક ૧ ) શ્રીચુત તનસુખરામ મનઃસુખરામ ત્રિપાડી. બી. એ. એમણે પ્રગટ કર્યો છે. લેખાંતર્ગત