________________
ઉપરના લેખો. નં. ૩-૪૩ ] ( ૧ ).
અવલોકન, ~~~~~
~~~~ ~~~ ~~. ~-~~~~-~~-~લેખ પૂર્ણ કરવામાં આવેલ છે. દરેક પંકતિમાં સુમારે ૧૨૦ લગભગ અક્ષરે છે. અક્ષરે સુંદર અને સ્પષ્ટ છે. લેખ બિલકુલ શુદ્ધ છે.
પ્રારંભના પદ્યમાં નેમિનાથતીર્થકરની સ્તુતિ છે. કેટલાક અક્ષર ઘસાઈ ગયેલા હોવાથી વાંચી શકાતા નથી. પછી ગદ્ય પ્રાંરભ થાય છે. મિતિ શ્રીવિક્રમસંવત્ ૧૨૮૮ ના ફાલ્ગણ શુદિ ૧૦ અને બુધવારની છે. ગદ્યને અનુવાદ આ પ્રમાણે છે
અણહિલપુરમાં વસનારા, પ્રાગૂવાટ જ્ઞાતિના ઠ૦ ( ઠકકુર ) શ્રીચંડપને પુત્ર ઠ૦ શ્રીચંડપ્રસાદને પુત્ર ઠ૦ શ્રી મને પુત્ર ઠ૦ શ્રીઆશારાજ તથા તેની સ્ત્રી કુમારદેવીને પુત્ર મહામાત્ય વસ્તુપાલ થયે કે જે ઠ૦ શ્રીલુણિગ તથા ઠ૦ શ્રી માલદેવને ન્હાનભાઈ અને મહં. શ્રી તેજપાલને મોટેભાઈ હતું. તેને મહં. શ્રી લલિતાદેવીથી માં. શ્રી જયંતસિંહ નામને પુત્ર થયે જે સં૦ ૭૯ ના વર્ષ પહેલાં સ્તભતીર્થ (ખંભાત) માં મુકાવ્યાપાર (નાણાને વ્યાપારનાણાવટીને ધો) કરતા હત. વસ્તુપાલ, કે જે, ૭૭ ની સાલ પહેલાં, શત્રુંજ્ય અને ગિરનાર આદિ મહાતીર્થોની યાત્રા કરી તથા મહેતાં મહેન્સ કરી શ્રીદેવાધિદેવ ( તીર્થકર–પરમાત્મા ) ની કૃપાથી “ સંઘાધિપતિ” નું પદ પ્રાપ્ત કર્યું હતું. તથા ચાલુકયકુલદિનમણિ મહારાજાધિરાજ શ્રીલવણુપ્રસાદદેવના પુત્ર મહારાજ શ્રીવરધવલદેવની પ્રીતિથી જે “ રાજ્યસર્વધર્ય” (રાજ્યનું સર્વાધિકાર-કારભાર) પ્રાપ્ત કર્યું હતું. અને જેને સરસ્વતીએ પિતાના પુત્ર તરીકે સ્વીકાર કર્યો હતે (અર્થાત્ જે સરસ્વતીપુત્ર-કવિ કહેવાતું હત) તે છે, તથા તેના ન્હાના ભાઈ તેજપાલે, કે જે પણ સં. ૭૬ ની સાલ પહેલાં, ગુજરાતના ધવલકક (ધોળકા) આદિ નગરમાં મુદા વ્યાપાર કરતા હતા,એ બંને ભાઈએ શત્રુજ્ય અને અબુદાચલ (આબુ) પ્રમુખ મહાતીર્થોમાં, તથા આઇહિલપુર ( પાટણ ), ભૃગુપુર ( ભરૂચ ), ક તંભનકપુર, તંભતીર્થ
* “ તંભનકપુર ” ને ખેડા જીલ્લાના આદ તાલુકામાં આવેલા નામના ગામની પાસે આવેલું અને રોટી નદીના કાંઠે રદ છે “થના”