________________
ચિત્તાના લેખ. નં. ૪૩૧-૪૩ ] (૩૦૩)
અવેલેક
vvvvvvvvvvvvvvvvvvv
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv vvvvvvvvvv
wowowe
, આસકરણે અબુદાચલ એટલે આબુ અને વિમલાચલ એટલે શત્રુંજયના સંઘ કાઢયા હતા અને તેના લીધે તેણે સંઘપતિનું
તિલક પ્રાપ્ત કર્યું હતું. તથા જિનસિંહસૂરિની આચાર્ય પદવીને નાદિ ( મહોત્સવ કર્યો હતે. તેમજ બીજા પણ અનેક ધર્મકર્તવ્ય કર્યા હતાં.
પ્રતિષ્ઠા કર્તા આચાર્યની વંશાવલીમાં, પ્રથમ જિનચંદ્રસૂરિ છે ૨૫-૭ 8. ણે અકબર બાદશાહને પ્રતિબંધ આપ્યો હતો અને બાદશાહે
ન “યુગ પ્રધાન” ની પદ્ધી આપી હતી. તેમના પછી જિનસિંહસૂરિનું નામ છે. તેમણે કઠિન એવા કાશ્મીર દેશમાં વિહાર એટલે મુસાફરી કરી હતી. વાર, સિંદૂર, અને ગજણ (ગિઝની)
* ક્ષમાકલ્યાણણિની ખરતરગચ્છ પાવલી' માં આ મહોત્સવની મિતિ “સંવત ૧૬૭૪, ફાલ્ગણ સુદિ ૭” આપી છે. યથા–
'ततः सं. १६५४ फाल्गुन मुदि सप्तम्यां मेडताख्ये नगर चोपडागोनीय साह आसकरणकृतमहोत्सवेन सूरिपदं ।'
શ્રીયુત ભાંડારકરે, આર્કિઓલોજીકલ સર્વે, વેસ્ટન સર્કલ, ના સન ૧૯૧૦ ના પ્રેસ રીપેર્ટ (પૃ. ૬૨) માં, મેહતાના આ પ્રસ્તુત શિલાલેખની સાર ગર્ભિત નોંધ લખી છે તેમાં તેમણે ઉપરના વાક્યને (જે મૂલમાં વિહિતટિયામીવિહાર' આવો પાઠ છે તેને ) વિચિત્રજ અર્થ આપે છે. અને શત્રુંજયના લેખમાં (પ્રરતુત સંગ્રહમાંના લેખ નં. ૧૭, ૧૮ અને ૧૯ માં) આવેલા આજ વાક્યના ડૉક્ટર બુહરે વાંચેલા ખરા પાઠ તેમજ તેને કરેલા યથાર્થ અને ભ્રાંતિવાળો ધારવાથી પિતેજ વિચિત્ર બ્રાંતિમાં ગુંચવાઈ ગયા છે. શ્રીયુત ભાંડારકરની એ ધ નીચે પ્રમાણે છે –
વળી, તેણે [ જિનસિંહે ] કબિલ (કાબુલ) અને કાશ્મીરમાં વિહાર અર્થાત મંદિર બંધાવ્યાં, અને શ્રીકર, શ્રીપુર (શ્રીનગર) અને ગ ણક ( ગઝની) માં અમારી પડહ વજડાવ્યો. લગભગ આની આ હકીકત - áજયના શિલાલેખમાં આવે છે; પણ ધારવા પ્રમાણે બુલ્ડર કબિલ એટલે “કાબિલકે જે નામથી કાબુલ હજી સુધી પણ મારવાડમાં પ્રસિદ્ધ છે, તેને બદલે કઠિન વાંચે છે તે બેઠું છે.” “વિહાર” શબ્દ જૈન સાધુઓમાં વિચરણ અર્થાત “મુસાફરી” ના અર્થમાં પણ વિશેષરૂપે વપરાય છે તેનો બરાબર ખ્યાલ ન આવવાથી શ્રીયુત ભાંડારકરે “વિહાર” એટલે મંદિર