________________
ઉપરના લેખે, નં. ૧૦-૧૨]
( ૨૩ )
અવલોકન,
*: *,
*, **
,
* * *
*
*
*
*
*
*
*
*
“રામજી ગંધારી દૂઓ જેહ, શેત્રુજે મુખ કરતો તેહ, સંધવી કુંઅરજી જસવાદ, શેત્રુજે લીધે પ્રાસાદ ૫૧. ડાભીગમા ત્રિહિબારે જેહ, પ્રથમ પેસતાં હસું તે; વિજયદાનનો શ્રાવક શિરે, તે હિ૩ કુંવરજી કરે.” પર
આ ઉલ્લેથી જણાય છે કે ગધારવાળા સા, રામ અને અમદાવાદના સં. કુંઅરજી તે સમયે બહુજ શ્રીમાન અને પ્રસિદ્ધ પુરૂ હોવા જોઈએ. છેલ્લા સંઘવી સંબંધી કે લેખ પ્રાપ્ત થ નથી.
( ૧૧ ) આ લેખ, મોટા મંદિરની અગ્નિકેણમાં આવેલા મંદિરમાંની પ્રતિમા નીચે બેઠક ઉપર, ૯ પંકિતમાં કોતરેલો છે. મિતિ સં. ૧૯૪૦,
ગુણ સુદી ૧૩, છે. મંદિર અને સ્મૃતિ કરાવનાર કુટુંબનું વાસસ્થાન આ લેખમાં જણાવ્યું નથી. ડીસાવાલ જ્ઞાતિના ઠાકુર કરમસી ( સ્ત્રી બાઈ મલી) , ઠાકુર દામા (સ્ત્રી બાઈ ચી) , ઠાકુર માહવ, ઠાકુર જસુ, ઠાકુર બીમા, ઠા, જસુ સ્ત્રી જસમા, ઠાકુર મહાસુત તેજપાલ (સ્ત્રી તેજલદે) આદિ કુટુંબે આ પ્રાસાદ કરાવ્યું.
(૧૨) મુખ્ય મંદિરના પૂર્વારના રંગમંડપમાં, નં. ૧ વાળ લેખન સામી બાજુએ આવેલા સ્થભ ઉપર, આ ન. ૧૨ નો શિલાલેખ આવેલે છે. શત્રુજ્ય ઉપરના વિદ્યમાન લેખમાં આ લેખ એથી મોટો છે. એની ફુલ ૮૭ પંકિતઓ છે અને દરેક પંક્તિમાં ૪૦ થી પ૦ અક્ષરે આવેલા છે. જગદગુરૂ શ્રી હીરવિજયરિ અને તેમના પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનના સદુપદેશથી, ખભાત બંદરના મહાન ધનિક શાહ તેજપાલ સાવ ણિ કે શત્રુંજ્યના એ મહાન મંદિરને સવિશેષ પુનરૂદ્ધાર કરી, તેને ફરીથી તૈયાર કરાવ્યું અને હીરવિજયસૂરિના પવિત્ર હાથે તેની પ્રતિષ્ઠા કરાવી તે સંબધી વર્ણન આમાં આપવામાં આવેલું છે. આ આખા લેખ સાર આ પ્રમાણે છે– . .