________________
ઉપરના લેખા. ન. ૧૭–૨ ૮ ]
( ૩૫ )
અકખરે પ્રથમ સવત્ ૧૬૩૯ માં 'હીરવિજયસરને પોતાના દરબારમાં મેલાવ્યા અને તેમના કથનથી પયુંષણાના આઠ દિવસમાં, સદાના માટે વિહંસા અંધ કરવાનું ક્માન કરી આપ્યુ. હીરવિજયસૂરિ શાંતિચંદ્ર ઉપાધ્યાયને અકબરના દરબારમાં મૂકી પોતે પાછા ગુજરાતમાં આવ્યા. શાંતિદ્રે હ્રાસજોદ ખનાવી ખાદશાહને પ્રસન્ન કર્યાં અને એક વર્ષમાં છ મહિના સુધી જીવહિંસા ખધ કરાવવાનું ફરમાન કઢાવ્યું. * પછી તેઓ પણ ગુજરાતમાં આવ્યા અને પેાતાના સ્થાને ભાનુચ’દ્ર પ‘તિને મૂકયા. તેમણે શત્રુંજય હસ્તગત કરવા માટે બાદશાહ પાસેથી ક્રમાન મેળવ્યું. પછી બાદશાહે, ભાનુચંદ્ર પાસેથી વિજયસેનસૂરિની પ્રશ’સા સાંભળી તેમનેલાહેારમાં ખેલાવ્યા અને તેમની મુલાકાત લઈ ખુશ થયા. વિજયસેનસૂરિના કથનથી તેણે ગાય, બળદ, ભેસ અને પાડાને વધ સદાને માટે નિષેધ કર્યાં. લગભગ સંવત્ ૧૬૫૦ માં વિજયસેનસૂરિ પાછા ગુજરાત તરફ વળ્યા. આજ સમયની આસપાસ બીકાનેર ( રાજપૂતાના ) ના રાજા કલ્યાણસિ’હ ને મત્રી કર્મચદ્ર, કે જે ખરતરગચ્છના આગેવાન અને દૃઢ શ્રાવક હતા, તે પેાતાના રાજાની ખżગીના લીધે અકબરના દરબારમાં આવીને રહ્યા હતા. અને પોતાની કાર્ય કુશળતાથી માદશાહની મ્હાટી હેરમાની મેળવી શકયા હતા. તેના કથનથી, તેના ગુરૂ જિનચંદ્રસૂરિને બાદશાહે પેાતાની મુલાકાત લેવા લાહેાર ખેાલાવ્યા હતા. ખાદશાહે તેમની મુલાકાત લઈ તેમનું મન પણ રાજી રાખવા માટે, આષાઢ માસના શુકલપક્ષના અતિમ ૮ દિવસેામાં જીવહિંસા અધ કરવા માટે એક ફરમાન + કરી આપ્યુ હતુ. મ`ત્રી કચ'દ્રના કથનથી તેમણે એ વખતે જિનસિ’હને આચાર્ય પદવી આપી કે જેના મહાત્સવમાં, પટ્ટાવલી અને લેખમાં લખ્યા પ્રમાણે, કમચ સવાકાડ રૂપિયા ખર્ચ કર્યા હતા. બાદશાહની સ્વારી એક વખતે કાશ્મીરદેશમાં ગઇ હતી ત્યારે જિનસિ’હસૂરિ પણ તેની સાથે ગયા હતા. તેમની ચારિત્રપાત્રતા “ વિશેષ હકીકત માટે જુએ, મ્હારા. .પરસોરા, + આ ફરમાનની નકલ ‘ વારસોય ' માં આપેલી છે.
r
*
,
1
અવલેાકન,
----