________________
ઉપરના લેખો. નં. ૧૭-૨૦] ( ૩૩ )
અવલોકન, ~~~~~~~~~ ~ ~~~ ~ ~ ~ ~~~ પુત્ર સં. રૂપજી, કે જેણે શત્રુંજયની યાત્રા માટે મહેટે સંઘ કાઢી સંઘવિનું તિલક પ્રાપ્ત કર્યું હતું, અનેક નવીન જિનમંદિરે બંધાવ્યાં હતાં, નવાં જિનબિંબો ભરાવ્યાં હતાં, પ્રતિષ્ઠા અને સાધર્મિક વાત્સલ્ય આદિ ધર્મમાં પુષ્કળ ધન ખર્યું હતું, અને જે રાજસભામાં શૃંગાર સમાન ગણાતું હતું, તેણે પોતાના વિસ્તૃત પરિવાર સહિત શત્રુંજય ઉપર “ચતુર્મુખવિહાર ” નામને મહાન પ્રાસાદ, આજુ બાજુના કિલા સમેત બનાવ્યું અને ઉદ્યતનસૂરિની પાટ પરંપરામાં ઉતરી આવેલા આચાર્ય જિનચંદ્રસૂરિ, કે જેમને અકબર બાદશાહે “યુગપ્રધાન” નું પદ આપ્યું હતું, તેમના શિષ્ય જિનસિંહરિની પાટે આવેલા આચાર્ય જિનરાજસૂરિએ, એ મંદિર અને એમાં વિરાજિત મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. આ લેખમાં આપ્યા પ્રમાણે સં. રૂપજીની વંશાવલીનું સ્વરૂપ નીચે મુજબ થાય છે.
સેઠ દેવરાજ ( સ્ત્રી રૂડી.) સેઠ ગોપાલ ( સ્ત્રી રાજૂ.) સેઠ રાજા ( ) સેઠ સીઈઆ( સ્ત્રી ના )
ખીમજી
સઠ જોગી (સ્ત્રી જસમાદે) નાથા.(સ્ત્રી નારિંગ)
સુરજી (સ્ત્રી સુષમાદે) સેઠ સીવા. સેઠ સમજી (સ્ત્રી રાજલદે.)
ઈન્દ્રજી (દત્તક પુત્ર.) રત્નજી (સ્ત્રી સુજાણ.) રૂપજી
| (સ્ત્રી જેઠી) | | |
|
રવિજી. સુંદરદાસ. સધરા.
3 - પુત્ર કેડી. ઉદયવંત. પુત્રી કુઅરી.
x ડે. બુહરે મૂળ લેખોમાં “ ” ના બદલે “ ; ” વાંચી “પ” એવું નામ, આપ્યું છે. પરંતુ, તપાસ કરતાં જણાયું કે તે નામ “ પેજી ” છે, “ રૂપજી ” નહિ; તેથી આ અવકનમાં, તેજ આપવામાં આવ્યું છે,
! આ નામને પણ ડૉ. બુહરે “ડી” વાંચ્યું છે.