________________
પ્રાચીનજૈનલે ખસ ગ્રહ
( ૨૬ )
[ રાત્રુંજય પર્વત
પેાતાના જન્મ સ્થાન ( ખભાત )માં સુપાર્શ્વનાથ તીર્થંકરનુ ભવ્ય ચૈત્ય અનાવ્યું, ( ૫. ૪૦ ).
સ’. ૧૫૮૭ માં, કર્માંસાહે * આનવિમલસૂરિના સદુપદેશથી શત્રુંજયતીર્થ ઉપરના મૂળ મંદિરના પુનરૂદ્ધાર કયેર્યાં. ( : ૪૩ ). પરંતુ, અહુજ પ્રાચીનતાના લીધે, ઘેાડાજ સમયમાં, પાછુ એ મૂળ મદિર, જીણુંપ્રાય જેવુ... અને જર્જર થઈ ગયેલુ દેખાવા લાગ્યુ.. તેથી તેજપાલે પેાતાના મનમાં વિચાર કર્યાં કે, આ મંદિરના ફ્રીથી ખરેખર ઉદ્ધાર થાય તેા કેવુ· સારૂં ? ( ૫ ૪૪ ) એમ વિચારો, હીરવિજયસૂરિ આદિના સદુપદેશથી પોતે એ મદિરના ઉદ્ધાર કરવા શરૂ કર્યા અને ચેાડાજ સમયમાં આખુ મદિર તદ્દન નવા જેવુ તૈયાર થયું. (૫ ૪૫–૬).
મદિરની રચનાનુ' ફૅટલુક વર્ણન આ પ્રમાણે છે—ભૃતલથી તે શિખર સુધીની એની 'ચાઈ પર હાથની છે. ૧૨૪૫ ભે એના ઉપર વિરાજમાન છે. વિઘ્ન રૂપી હાથિયાના નાશ કરવા માટે જાણે તત્પર થયેલા હોય તેવા ૨૧ સિહે એ મંદિર ઉપર શાલી રહ્યા છે. ૫. ૪૯ ) ચારે દિશાઓમાં ૪ ચેાગિતિએ અને ૧૦ ક્રિપાલા પણ યથાસ્થાન સ્થાપિત છે. ( પ. પુ૦—૧ ) એ મહાન મંદિરની ચારે ખાજુએ ૭૨ દેવકુલિકાઓ તેટલીજ જિનમૃતિચેથી સૃષિત થયેલી છે ( ૫. પર. ) ૪ ગવાક્ષે ( ગોખલા ) ૩૨ ૫ચાલિકા ( ધૃતલિયા ) અને ૩૨ તારણાથી આ મદિરની. શેભા અલાર્કિક દેખાય છે. ( ૫. પ૩ ૬. ) વળી એ મંદિરમાં, ર૪ હાથિયા અને બધા મળી ૭૪ સ્તંભા લાગેલાં છે. ( ૫. ૫૭–૮. ) આવુ અનુપમ મદિર જસુ કુરની સહાયતાથી સવત્ ૧૬૪૯ માં તેજપાલે તૈયાર કરાવ્યુ, અને તેનુ· · નવિર્ધન ” એવું નામ સ્થાપન
>
: ‘ શત્રુજ્ઞયતાહારપ્રધંધ” માં તે, કર્માસાયુને એ કામાં વિશેષ પ્રેરણા કરનાર બૃહત્તપાગચ્છના વિનયમંડન પાક લખ્યા છે. આનંદવિમલસૂરિતુ તેમાં નામ સુધાં નથી. તેમજ પ્રબ’ધકારના કથનમાં સરાય લેવા જેવુ' પણ કશું નથી. કદાચ પ્રતિષ્ઠાના સમયે આનંદવિમલસૂરિ ત્યાં વિદ્યમાન હૈય અને તેના લીધે આ કથન કરેલું હોય તેા ના નિહ.
.