________________
પર છે તે
ઉપરના લેખ.
( ૫ ) , વહેંકન ~ ~ ~-~- ~ ~-~~~ - ~~-----------~ ~-~-~નામ આવતું નથી. તો પણ આ લેખના ખરાપણ વિષે શક રાખવાની જરૂર નથી. ચાર રાણાઓની યાદી ટેડની યાદી પ્રમાણેજ છે. મિરાત-ઈ-સિકંદરી (પૃ. ૩૫૦ ) માં કહ્યા પ્રમાણે રત્નસિંહે સંવત ૧૫૮૭ માં રાજય કર્યું અને તેને ગુજરાતના સુલતાન સાથે મિત્રતા હતી.. - ' ત્યાર બાદ ત્રીજા અગર ચેથા મોગલ બાદશાહના વખતની મિતિઓ આવે છે – '
, (૧) નં. ૧૫, ૧૭–૨૦, ૨૩, ૨૪ ના લેખો જે બધા સંવત ૧૬૭૫ ના છે તેમાં તથા સંવત ૧૬૮૩ ના નં. ર૭ ના લેખમાં જહાંગીરને “રદીન જ સવાઈ' તરીકે ઓળખાવ્યો છે. નં. ૧૭–૨૦માં રાજકુમાર બેસ્ (શાહિજાદા સુરતાણસડુ) અને સુલ્તાન ખુમેં (સહિયાન સુરતાણ પુરમે), અમદાવાદ (રાજનગર) ના સુબાનાં નામે આવે છે. . (૨). નં. ૩૩ નો લેખ જેની મિતિ વિક્રમ સં. ૧૬૮૬ અને શક સંવત ૧૫૫૧ છે તેમાં શાહજિહાન (શાહ જ્યાહાં) નું નામ એક વખત આવે છે. આ બે મિતિઓ બરાબર રીતે મળતી આવે છે. વળી, સુરતાણ ખુમે, અગર, સુલ્તાન ખુર્રમ અગર શાહજહાન સંવત ૧૬૭૫ માં ગુજંરાતનો સુબો હતો તે પણ ખરું છે, કારણ કે મુસલમાન ઇતિહાસકારે જણાવે છે કે (અકબરે) ગુજરાત પ્રાંત ઈ. સ. ૧૬૧૭ માં મેળવ્યો હતો. શાહિજદા સુરતા સિડ એટલે કે શાહજાદા ખોસ્ (નં. ૧૭- ૨૦ ) જે વિક્રમં સંવત ૧૯૭૫ માં જીવતો હતો પણ તેના બાપના રાજ્યના બીજા વર્ષથી કેદી હતું, તેનું નામ પણ ઉપયોગી છે.
કાઠીયાવાડના જાગીરદાર વિષે તેમાં કહેવું છે કે –
(૧) જામ (યામ), શત્રુશલ્ય તેને પુત્ર જસવઃ કે. જેણે (નં. ૨૧, ૫. ૪) નવીનપુર, એટલે કે નવાનગર, હાલાર, એટલે કે હાલાર પ્રાંતમાં, વિ. સં. ૧૬૭૫ માં રાજ્ય કર્યું. * : (૨) પાલીતાણાના કેટલાક ગેહલ રાજાઓ –
. ' * (). ખાંધુજી અને તેને પુત્ર શિવાજી, (નં. ૨૭, પં.૩૮ક,) વિ. સં. ૧૬૮૩;
. (૧) ઉનડાજી, (નં. ૫૧,) વિ. સં. ૧૮૬૧;. (૧) ખંગાજી; તેને પુત્ર નોધણજી, અને તેને પત્ર પ્રતાપ
બરાબર રીતે મહાન સંવત : મારે જાવે