________________
ઉપરના લેખા. 1
( ૧૩ )
અવલાકન
વંશ ( નં. ૩૯ ); વાલ આવે છે;
.
).
છે. ( ૧ ) ઉપદેશ જ્ઞાતિ ( ન. ૨૧ ) વંશ, ( નં. ૨૬ ) ; (૧ ) કેશ અગર ઉકેશ ( નં. ૭૩ અને ૬૦ ); ( ૩ ) એઈશ ( ૪ ) એશ અગર એસ; ઘણીવાર આ શબ્દો સાથે અને ( ૫) શ ( નં. ૧-૩ ) અગર ઉસ ( નં. ૧૦૨ મૂળ સ. શબ્દ - ૩રા * ઉપરથી આ બીજા શબ્દો થયા છે એમાં કાંઇ સશય નથી. ૧૬કેવી રીતે ઊકેશ, કેશ, શ અને ઉસ એ શબ્દ થયા છે એ સર્વને વિદિત થશે. એઇશ, એશ અને એસ, વિષે કહેવું જોઇએ કે જૈન અને મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષાના નિયમ પ્રમાણે ઉપ ' ને ખુલે આ ' વાપરી શકાય ( જુએ હેમચંદ્ર, પ્રાકૃત વ્યાકરણ, ૧, ૧૭૩ ). ૮
"
આ પ્રખ્યાત જ્ઞાતિના ખરા નામ ઉપરાંત, પાલિતાણાના લેખામાં તેના મૂળ વિષેની દંતકથા આપી છે. ન. ૧ માં~~~
( પદ્ય ૮ ) વળી~~~ગેાપટેકરી ઉપર, શ્રી આમરાજ નામના મ્હોટા ( રાજા ) થયે। જેને શ્રી બાપભટ્ટીએ ખાધ આપ્યા. તેની સ્ત્રી કેાઈ વેપારીની કન્યા હતી. (પદ્ય ૯) તેના ગર્ભ માંથી પવિત્ર રાજકાાગાર વંશના તથા પવિત્ર એંશજ્ઞાતિના નીચે પ્રમાણે મનુષ્ય જન્મ્યા,
આને અથ એવા જણાય છે કે એશજ્ઞાતિ તથા રાજકાષ્ઠાગારવશ જે એશજ્ઞાતિનાંજ વિભાગ છે તેનું મૂળ, આમ રાજા અને તેની વૈશ્ય સ્ત્રીમાંથી ઉત્પન્ન થયુ છે. પટ્ટાવલી અને પ્રાધાના કહેવા પ્રમાણે, આમ જેની હયાતી ઐતિહાસિક લેખેથી પૂરાર કરવામાં આવી નથી, તે વિ. સ. ૮૦૦ ૧૭ માં થયા હતા. વિશેષમાં, કમરાજના વશ જે પદ્ય ૧૦-૨૦ સુધીમાં આપ્યાં છે તે પૂરા નહિ હોય, તેમાં માત્ર સાત પુરૂષનાં નામે છે અને આમ રાજાની મિતિથી આ લેખની મિતિ સંવત્ ૧૫૮૭ સુધીના છ સૈકામાં આટલાજ પુરૂષ થયા હેાય એ અસંભવિત છે. 1
૧૬. જુએ, ઇન્ડી. એન્ટી., પૃ. ૧૯, પા. ૨૩૩,
૧૭. જીએ, એસ. પી. પ ંડિતનુ, ચૌકવો ' કાવ્ય, પૃ. ૧૩૭,
<
↑ એસવ'શ ચા એસવાલ જ્ઞાતિનું મૂળ આમરાજ નથી પણ તેની એક સ્ત્રી જે વ્યવહારીપુત્રી હતી તેની સંતતિ ક્ષત્રિય જ્ઞાતિમાં ન ભળતાં એસવાલ જ્ઞાતિમાં ભળી, અને તેનુ કુળ રાજકેષ્ડાગાર (કેકઠારી) ના નામથી પ્રસિધ્ધ થયુ` કે જેમાં પાછ . ળથી કમાસાહના પૂર્વને જન્મ્યા.