________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
( ૧૪ )
[ શત્રુંજય પર્વત
લેઓમાં ઓસવાળ જ્ઞાતિના બીજા વિભાગે પણ આપ્યા છે – ' * ૧–વૃદ્ધશાખા, જેના નીચે પ્રમાણે ગોત્રો આપેલા છે–(૧) ઊડ, નં. ૩૩; (૨) છાજેડા, નં. ૧૦૬; (૩) નાડલ, નં. ૩૮, ૩૮; ( ૪ ) નાહટા, નં. ૮૦; (૫) મુંમિયા, નં. ૯૬૦ (૬) રાજકેટગાર, નં. ૧, ૨, ૩; (૭) દુગડ, નં. ૬૮; (૮) લાલણ, નં ૨૧; (૯) લુણીયા, નં. ૬૦;(૧૦) લેતા; નં. ૧૬.
* ર–લઘુશાખા જેમાં (૧) ન:ગ ગોત્ર ( નં. ૮૦) અને (૨) સંત ગેત્ર (નં. ૧૧) છે.
૩–+ અદૃશાખા, જેમાં કુંકુમલગોત્ર, (નં. ૮૧, ૮, અને ૯૯) છે. આ શાખા અને ગોત્રના મનુષ્ય જે અમદાવાદના નગરશેઠના વંશનાં છે તેઓ મેવાડના સીદીઆ રાજપુતોનાં સગાં હોવાનો દાવો કરે છે–જુઓ નં. ૯૧ વિસા ઓસવાળ વિષે નં. ૯૫ માં આવે છે. * ત્યાર પછી બીજી જ્ઞાતિ શ્રીમાલીની છે. આ નામ શ્રીમાળ અગર ભિલ્લમાળ, હાલનું ભીન્માળ, જે મેવાડની દક્ષિણે છે, તેના નામ ઉપરર્થી પડયું છે. તેમાં
૧–વૃદ્ધશાખા, નં. ૩૭, ૧૧૨, જેના પેટા વિભાગો આપ્યા નથી;
૨–લઘુશાખા, નં. ૨૮, ૩૪, ૭૬, જેમાં નં. ૪૪ માં કહ્યા પ્રમાણે કાશ્યપગેત્રના લોકો આવે છે કે જેઓ પરમાર રાજપુતોની સાથે સંબંધ હોવાને દાવો કરે છે.
વિસા શ્રીમાળીનું નામ, નં. ૯૫ માં આવે છે. * *
વળી, ત્રીજી ઉપગી જ્ઞાતિ પ્રાગ્વાટ, અગર પ્રાધ્વંશ, (નં.૪, ૬, ૮). - અગર હાલમાં પિરવાડ યા પોરવાળ, ની છે. નં, ૧૫, ૧૭, ૨૫ અને ૪૧ માં તેની લઘુશાખા વિષે આવે છે. તેથી તેના પણ બે વિભાગ હોય તેમ જણાય છે. વીસાપોરવાડ અગર પરવાળ વિષે નં. ૫૦ અને કચ્છમાં આવે છે, તથા દસા પોરવાડ વિષે ૧૦૭ માં આવે છે. બીજી કેટલીક જ્ઞાતિઓ છે : + લેખમાં “અદેશાખા ” નથી પરંતુ “ આદશાખા” છે. ડો. બુલ્હર ભલા * આદિ' ના બદલે અ (Addai ) વાંચે છે અને તેને પણ કે ત્રીજી શાખા સમજે છે. આદીશાખા ” એ જ વૃધાશાખા” નો જ પર્યાયવાચી શબ્દ છે.-સંગ્રાઉં
લી,
ખુલ્ટર ભૂલથી
” એ
કરે છે અને તમે પણ