________________
ઉપરના લેખ.1
'( ૯ ) ' . અવેલેન, ~~~~~~~~~~ ~~~~~~ ~~~~~~~ ~~~~
૨ તપાગચ્છની પટ્ટાવળી નં. ૧૨ માં પહેલાં વર્ધમાન ( પદ્ય ) નું નામ આવે છે; પછી સુધર્મ ( પદ્ય ૩ ), સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ, કોટિક ગણના સ્થાપનાર (પદ્ય ૪ ) વજ, વજીરી શાખાને સ્થાપનાર (પઈ ૫ ) વસેન અને તેના શિષ્યો નાગેન્દ્ર, ચન્દ્ર, નિર્વેતિ અને વિદ્યાધર; એમાંના ત્રીજાએ ચાંદકુલ (પદ્ય ૬-૭ ) સ્થાપ્યું. જગચંદ્ર જેણે સંવત ૧૨૮૫ માં “ તપાબિરૂદ' ( પદ્ય ૮ ) મેળવ્યું. ત્યારબાદ નિચે પ્રમાણે -- ' (૧) આનંદવિમલ ( કૌંટ નં. ૫૬ ) જેણે સંવત ૧૫૮૨ ( પદ્ય ૧૦–૧૧) માં યતિઓની વર્તણુંક સુધારી,
(૨) વિજયદાન ( બ્લેટ નં. ૫૭ ) ( પદ્ય. ૧૨-૧૩ ).
( ૩ ) હીરવિજય (કર્લોટ નં. ૫૮ ) (પદ્ય ૧૪–૨૪) જેમને સાહિ. અકબરે મેવાતમાં લાવ્યા હતા, જેમણે સં. ૧૬૩૯ માં છ માસ સુધી પ્રાણિવધ અટકાવવાને, મરેલા માણસની મિલ્કત જપ્ત નહિ કરવાને, જીજિઆ વેરે અને શુલ્ક છેડી દેવાને, કેદીઓને છૂટા કરવાને, વાધેલાં પશુ પક્ષીઓને છૂટાં મૂકવાને, શત્રુંજય જૈનેના હસ્તગત કરવાને અને જૈન પુસ્તકાલય સ્થાપવાને (વસ્તુ માંરારમ્ ), બાદશાહ પાસેથી ફરમાન કઢાવ્યાં, જેમણે ૧લુમ્પકના ગુરૂ મેઘજીને જૈન બનાવ્યા, જેમણે તપાગચ્છમાં ઘણું લેકને આણ્યા, ગુજરાત અને બીજા દેશમાં ઘણાં દેવાલય બંધાવરાવ્યાં તથા ગુજરાત માળવા વિગેરેના ઘણું લેકેને શત્રુંજયની યાત્રા કરવાને કહ્યું. નં. ૧૧૮ ( આ સંગ્રહમાં નં. ૩૩ ) માં આવી એક યાત્રાનું વર્ણન આપે છે જે વિમલહર્ષ તથા બીજા ૨૦૦ સાધુઓએ કરી હતી. વળી એજ લેખમાં કહ્યું છે કે હીરવિજય સાફ ( Sapha ) જાતના
* જગચંદ્રસૂરિ પછી તરત જ આનંદવિમલસરિ થયા એમ નથી, પરંતુ તેમની શિષ્ય પરંપરામાં કેટલાક આચાર્યો થયા પછી સોળમા સૈકાની અંતમાં આ આચાર્યું થયા હતા. બાકી જગચંદ્રસૂરિ તે તેરમા સૈકાની અંતે થયેલા છે, કે જે ઉપર લખવામાં આવ્યું છેજ-સંગ્રાહક
૧૩લુપકે વિષે જુર ભાડારકરને રીપોર્ટ ઓન સં. મૈન્યુસ ૧૮૮૩-૮૪, પૃ. ૧૫૩,
+ મળ લેખમાં સુરહિતસાધુસાર પ્રોગ્રાવિતતાવાનો (ક્રિયાપાત્ર એવા સાધુ રૂ૫ સમુદ્રને ઉલ્લસિત કરવામાં ચંદ્ર જેવા) એવું હીરવિજયસૂરિનું વિશેષણ છે. એ