________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
( ? )
[[વવું
પર્વત
સિંઘજી, (નં. ૬૮ ને ૬૯,) વિ. સં. ૧૮૯૧૯૨, (૪) ને ઘણજી અને તેને પુત્ર પ્રતાપસિંઘજી, (નં. ૪૬) વિ. . સં. ૧૯૧૦; અને
(૪) પ્રતાપસિંઘજી, વિ. સં. ૧૯૧૬ (નં. ૧૦૩). (i) સુરસિંઘજી, (નં. ૧૧૧,) વિ. સં. ૧૮૪૦.
આ લેખમાં આપેલી હકીકત તથા બે ગેઝટીઅર ( Bombay Gazetteer ) પુ. ૮, પૃ. ૫૫૦ માં આપેલી નવાનગર અને પાલિતાણાની હકીકત એ બંને મળતી આવે છે. ગેઝેટીઅર પ્રમાણે જામ સતાજીના પુત્ર જામ જજીએ ઇ. સ. ૧૬૦૮ થી ૧૬ર૪ સુધી રાજ્ય કર્યું. જજી ને જસવન્ત માને એ કઠણ નથી. સતાજી એ સત્રસાલ, જેનું સં. શત્રુશલ્ય ( શત્રુઓને બાણ તુલ્ય ) થાય છે તેનું ટુંકું રૂપ છે. ગોહેલ વિશે આપણે જોવામાં આવે છે (પૃ. ૬૦૪) કે અન્દજી બીજ પછી સવજી બીજો થ. લેખમાં સાથે વર્ણવેલા આ બે છે, કારણ કે સવજીને ઇ. સ. ૧૭૬૬ ની પહેલાં પાંચ જમાના આગળ મૂકે છે. લેખમાં બીજા વર્ણવેલા માણ એને ઝટીઅરમાં ઉનડજી ઈ.સ. ૧૭૬૬-૧૮૨૦, ખજી ચો, ૧૮૨૦ –૧૮૪૦. નાણજી ચેાથે, ઈ. સ. ૧૮૪૦-૧૮૬૦. પ્રતાપસિંધછ, ૧૮૬૦. સૂરસિંઘજી, ૧૮૬૦ થી ચાલુ. જો કે પાલીતાણા રાજ્ય કાઠીયાવાડના બીજા રાજાઓને ખંડણ આપે છે છતાં પણ નં. ૯૬ માં ઘણજીને રાજરાજેશ્વર તથા મહારાજાધિરાજ કહેલા છે. વળી, ગેઝેટીઅરમાં કહ્યા પ્રમાણે, ઠાકુર નોધણજીને એટલી બધી આવક નહતી; તેના વારસેને પાંચ લાખની આવક હતી; કારણ કે જ્યારે પ્રતાપસિંઘજીએ એ રાજ્ય પિતાના તાબામાં લીધું ત્યાંસુધી અમદાવાદના નગરશેઠ વખતચંદે ઈ. સ. ૧૮ર૧-૧૮૩૧ સુધી તેની જાગીર રાખી હતી. અમદાવાદ, મુંબઈ અને બીજા મેટા શહેરના દાતાઓએ અંગ્રેજ સરકારનું નામ આપ્યું નથી. પણ હરચંદ અર હરખચંદ જે દમણબંદર અગર દમણને હતિ તેણે નં. ૪૫, વિ. સં. ૧૮૬૦ ના લેખમાં એમ કહેવું છે કે “ જિનાલિતોદ્દે” એટલે કે પિતુંગાલના રાજાએ તેને માન આપ્યું હતું. આની સાથે સરખાવતાં અમદાવાદના નગરશેઠની કૃતતા જણાઈ આવે છે.
બીજી ઉપયોગી બાબત એ છે કે આ લેખમાં જનસંપ્રદાઓ જેવા કે ખરતર, તપા, અચલ અને સાગર આદિ ગચ્છ વિષેની ઘણીજ માટિતી આપી છે.