________________
એ છે કે એક એક દ્વાર ચાર યોજન પ્રમાણ પહેલું હવાથી ચાર દ્વારના સેળ જન તથા એક એક દ્વારને બે બે બારસાખ હોવાથી ચાર દ્વારની આઠ બારસાખ છે અને દરેક બારસાખ એક એક ગાઉની હોવાથી બે એજન થાય તે મળીને કુલ ૧૮ યેજન થાય છે. જેમકે–જબૂદ્વીપની પરિધિ ત્રણ લાખ, સેળ હજાર, બસો ને સતાવીશ (૩૧૬૨૨૭) જન, ત્રણ (૩) કેશ, એકસો અઠ્ઠાવીશ (૧૨૮) ધનુષ, સાડીતેર (૧૩) અંગુલ છે. તેમાંથી અઢાર યોજન બાદ કરી ચારે ભાગીએ ત્યારે ઓગણએંશી હજાર અને બાવન (૭૯૦૫૨ ) એજન, એક (૧) કોશ, પંદર સે ને બત્રીશ (૧૫૩૨) ધનુષ, ત્રણ (૩) અંગુલ અને ત્રણ (૩) યવ આટલું દરેક દ્વારનું અંતર છે એટલે કે એક દ્વારથી બીજું દ્વાર આટલું દૂર છે, તે આ પ્રમાણે –
જંબુદ્વીપની પરિધિ
જન ,
૩૧૬૨૨૭ બાદ કર્યા. ૧૮
૪)૩૧૬ર૦લ્૭૯૦પર
વધેલા ૧ જનને
૪ ગુણ્યા ૪ ગાઉ ૩ ગાઉ ભેળવે. ૪)૭(૧ ગાઉ
૨૮
૦૦ર૦.
૦૦૯ ૧ યોજના
વધેલા ૩ તેના ધનુષ
૨૦૦૦ ૬૦૦૦
૧૨૮ મેળવ્યા ૬૧૨૮