________________
અર્થ–આ આઠે પર્વતે બહારની એટલે જમૂહોપની દિશા તરફ નવ છે ને ઓગાતેર જન અને ઉપર એક એજનના પંચાણું ભાગ કરીએ તેવા ચાળીશ ભાગ. (૯૬૯) જળની ઉપર દેખાય છે તથા તે જ પર્વતે, મધ્ય દિશામાં એટલે લવણ સમુદ્રની શિખા તરફની દિશાએ નવ સે ને ત્રેસઠ જન અને ઉપર પંચાણું આ સીતેર ભાગ (૯૬૩) જળની ઉપર દેખાય છે. ૧૬-૨૧૦
વિવેચન આ પર્વતો લવ| સમુદ્રમાં ૪ર હજાર જન છેટે આવેલા છે માટે ત્યાં જળની ઉંડાઈ તથા ઉંચાઈ કેટલી હોય તે લાવવાને માટે આગળ ગાથા ૧૬ માં ત્રિરાશિ કરવાની રીત કહી છે, તે માટે આ પ્રમાણે ત્રિશશિ કરવી-જે પંચાણુ હજાર યોજને સાત સો જનની જળવૃદ્ધિ થાય છે તે બેંતાળીશ હજાર યોજને કેટલી ? તે લાવવાને આ પ્રમાણે ત્રિરાશી માંડવી–૫૦૦૦-૭૦૯-૪૨૦૦૦ અહીં પહેલી અને છેલ્લી રાશિમાંથી ત્રણ ત્રણ શૂન્ય કાઢી નાંખીએ ત્યારે ૫-૭૦૦-૪૨ થાય. તેમાં મધ્યની રાશિવડે છેલ્લી રાશિને ગુણવાથી ર૯૪૦૦ આવે, પછી તેને પહેલી રાશિ ૯૫ વડે ભાગતાં ૩૦૯હૃક જન આવે. આટલા
જન પ્રમાણ જળવૃદ્ધિ સમભૂતળા પૃથ્વીની અપેક્ષાએ જબૂદ્વીપ તરફની દિશામાં છે. તથા પંચાણ હજાર પેજને એક હજાર જન લવણ સમુદ્ર ઉંડે છે, તે બેંતાળીશ હજાર ભેજને લવણસમુદ્ર કેટલે ઉડે હૈય? તે જાણવા માટે પણ આ પ્રમાણે ત્રિરાશિ માંડવી–૫૦૦૦-૧૦૦૦ક૨૦૦૦, અહીં પણ પહેલી અને છેલ્લી રાશિમાંથી ત્રણ