________________
૩૩૮ અહીં ઘણી સંખ્યાના વિક૯૫વાળે રૂચકદ્વીપ કહો, કારણ કે તે વિષે આ પ્રમાણે સ્તાંતરે છે.-દ્વીપસાગર પ્રજ્ઞપ્તિની નિક્તિમાં કંડલદ્વીપ અને રૂચકદ્વીપને વિષ્કભ આ પ્રમાણે કહ્યો છે.-“બે હજાર, છ સે, એકવીશ કરોડ અને ચુમાવીશ લાખ ૨૬૨૧૪૪૦૦૦૦૦ એજન કંડલ દ્વીપનો અને દશ હજાર, ચાર સો પંચાશી કરોડ અને
તેર લાખ ૧૦૪૮૫૭૬૦૦૦૦૦ એજન રૂચકદ્વીપને વિષંભ છે.” આ કુંડલદ્વીપનું પ્રમાણ લાખ જનના જંબુદ્વીપથી બમણું બમણું કરતાં દશમા દ્વિીપે આવે છે, અને રૂચકીપનું પ્રમાણ અગ્યારમા દ્વીપે આવે છે. આ પ્રમાણે એક વિકલ્પ રૂચકદ્વીપ ૧૧ મો છે. તથા–“જબૂ દ્વીપ ૧, ધાતકી ૨, પુષ્કરવર ૩, વારૂણી ૪. ક્ષીર ૫, વૃત ૬, ઈક્ષુ ૭, નંદીશ્વર ૮, અરૂણ ૯ અરૂપપાત ૧૦,કુંડલ ૧૧, શંખ ૧૨, રૂચક ૧૩, ભુજગ ૧૪, કુશ ૧૫, ક્રૌંચ ૧૬” આ પ્રમાણે સંગ્રહણની ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે ગણતાં કુંડલદ્વીપ અગ્યારમે અને રૂચકદ્વીપ તેરમો આવે છે, એ બીજો વિકલ્પ જાણ. તથા નવમા અરૂણ દ્રોપથી આરંભીને ત્રિપ્રત્યવતાર દ્વીપની ગણતરી કરતાં કુંડલદ્વીપ પંદરમે અને રૂચકદ્વપ એકવીશમે આવે છે. તે આ પ્રમાણે-અરૂણ ૯, અરૂણવર ૧૦, અણવરભાસ ૧૧, અરૂણે પપાત ૧૨, અરૂણેપપાતવર ૧૩, અરૂપ પાતવરાભાસ ૧૪, કુંડલ ૧૫, કુંડલવર ૧૬, કુંડલવરાવાસ ૧૭, શંખ ૧૮, શંખવર ૧૯, શંખવરાવભાસ ૨૦, ચક ૨૧, વિગેરે. આ ત્રીજો વિકલ્પ છે, તથા જીવાભિગમને વિષે પહેલા વિકલ્પમાં કહેલી સંખ્યા જ કહી છે. તે આ