________________
નંદીશ્વર દ્વીપના શાશ્વતા બાવન જિનાલયે સંબંધી ટુંક વર્ણન:-નંદી એટલે સમૃદ્ધિ વડે ઇશ્વર એટલે વૈભ. વવાળે-ટીપતે જે દ્રોપ તે નંદીશ્વર દ્વીપ. આ દ્વીપમાં પૂર્વાર્ધને અધિપતિ કેલાય નામે ટેવ છે અને પશ્ચિમઈના અધિપતિ હરિવાહના નામે દેવ છે. આ આઠમો દ્વીપ ૧૬૩૮૪૦૦૦૦૦ ૨ાજન લાંબે પળે છે. આ તપમાં મધ્ય ભાગમાં ચાર દિશામાં શ્યામ વર્ણવાળા જનરત્નના ૪ અંજનગિરિ પર્વતે ૮૫૦૦૦ એજન ઉંચા છે. તેમાંથી ૧૦૦૦ એજન જમીનમાં ઉંડા છે આ દરેક અંજનગિરિ ઉપર એક એક જિન ભવન છે. એમ ચાર અંજનગિરિના ચાર જિનભાવન જાણવા.
- આ દરેક અંજનગિરિથી ચારે દિશામાં ચાર ચાર લાખ જન દર જઈએ ત્યાર લાખ જન લાંબી પાળી ચાર ચાર વાવ હોવાથી કુલ ૧૬ વાવે છે. આ વાના મધ્ય ભાગમાં ફિટિક રત્નને ૬૪૦૦૦ એજન ઉંચા ધાન્યના પાલાના આકાર એક એક દધિમુખ પર્વત હોવાથી ૧૬ દધિમુખ પર્વત છે. આ દરેક દધિમુખ પર્વત ઉપર એક એક શાશ્વત ચૈત્ય હેવાથી ૧૨ શાશ્વત ચૈત્ય જાણવા.
ઉપર કહેલ અંજનગિરિને ફરતી ચાર વાના ચાર આંતરામાં બે બે રતિકર પર્વત હોવાથી ચારે અંજનગિરિને ફરતા બધા મળીને ૩૨ રતિકર પર્વત છે. તે પરાગ મણિના છે. આ ૩૨ રતિકર પર્વત ઉપર પણ એક એક શાશ્વત ચય હોવાથી ૩૨ શાશ્વત જૈ જાણવા. એ