________________
૩૪૮
પરિશિષ્ટ-૧
આ લક્ષેત્ર સમાસ પ્રકરણમાં મુખ્યત્વે અઢી દ્વીપમાં આવેલા ૫૧ તા, નદીઓ, ક્રૂડા વગેરેનું વર્ણન કર્યું છે અઢી દ્વીપની બહારના પદાર્થોનું ઘણું ટુંકું વન કર્યું. છે; જૈન ષ્ટિએ અહીં જે વર્ષોંન કર્યું છે. તે વર્ણ ન હાલના પાશ્ચાત્ય વિદ્વાનોની માન્યતાઓથી જૂદું હાવાથી કેટલાક વૈઠા આ વિષયમાં અશ્રદ્ઘાવત છે, પરંતુ જેમ કેટલાક વિષયે અતીન્દ્રિય હાવાથી બુદ્ધિગમ્ય નથી માટે તે ખાટા હાતા નથી, પરંતુ શ્રદ્ધાગમ્ય હાવાથી સમજમાં ન આવે તા પણ તે બાબતમાં અશ્રદ્ધા કરવી ઉચિત નથી, જે એક પ્રત્યક્ષનેજ સાચું માને છે તેએ ઘણી વાર ખેાટા પણ ડાય છે. જેમકે કાલબસે અમેરિકા ખંડ જ્યાં સુધી શેાધ્યેા નહાતા ત્યાં સુધી પૃથ્વી અમુક પ્રમાણવાળી છે એવી માન્યતા હતી, પરંતુ અમેરિકાની શેાધ થતાં પૃથ્વીમાં આ ખંડ પણ આવેલા છે તેમ માનવું પડયું, માટે પૃથ્વી ઉપર આટલાજ ખેડા અગર દેશ છે એવું જ્ઞાની સિવાય ચાફસ કડી શકાય નહિ.
જૈન શાસ્ત્રોની ક્ષેત્રાદિ સબંધી વિચારણાથી પાશ્ચાત્ય માન્યતાએ કઈ કઈ બાબતમાં જુદી છે તેના કાંઇક ખ્યાલ આવે તે માટે તે માન્યતાએ અહી હું કાણુમાં જણાવવી ચૈગ્ય લાગે છે. તે આ પ્રમાણેઃ—
૧ શાસ્ત્રીય માન્યતા પ્રમાણે આ પૃથ્વી ઉપર અસખ્યાતા દ્વીપા તથા અસખ્યાતા સમુદ્રો રહેલા છે.