________________
૩૫૦
હાલની માન્યતા પ્રમાણે પૃથ્વી નાની છે અને સૂર્ય ઘણે મટે છે. પૃથ્વી પૃથ્વી સરરૂપ છે, પરંતુ તે ગ્રહ રૂપ નથી. . હાલની માન્યતા પ્રમાણે પૃથ્વી એ બીજા ગ્રહોની પેઠે એક ગ્રહ છે.
આ સિવાય બીજી પણ ઘણી પરસ્પર વિરોધી બાબતે છે, પરંતુ તે બધી જણાવવાનું અહીં પ્રજન નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે આ છ બાબતમાં મુખ્યત્વે જુદી માન્યતા હોવાથી તેનું કઈક શાસ્ત્રીય સમર્થન ટુંકારણમાં કરાય છે:૧ આ પૃથ્વીમાં પાંચ ખંડો છે, તે સિવાય બીજા કોઈ
દેશે નથી એ માન્યતા કેટલી સાચી છે તે વિચારવા રોગ્ય છે. કારણકે જ્યારે ઓસ્ટ્રેલીયા તથા અમેરિકા શોધાયા નહોતા ત્યારે એશિયા, આફ્રિકા તથા યુરોપ એમ ત્રણ ખંડ જેટલીજ પૃથ્વી મનાતી, ઓસ્ટ્રેલીયા તથા અમેરિકા શેાધાયાથી પાંચ ખંડ થયા, તે હજી બીજા પ્રદેશે નહિ હોય તેની ખાત્રી કેમ થાય? જૈન શાસ્ત્રમાં ચૌદ રાજલકને આકાર બે પગ પહોળા કરી કડે હાથ મૂકીને ઉભેલા પુરૂષ સરખે અથવા વૈશાખ સંસ્થાન જેવો કહ્યો છે, આ આકાર ઉર્વ લોક, અધે લોક અને તે લેકને છે. એક તીર્થો લેક અસંખ્યાતા દ્વીપ સમુદ્રોથી ભરેલો છે, અને તેથી તીછી લેકને આકાર થાળી જે ગોળ કહ્યો છે. હાલની માન્યતા પ્રમાણે આ પૃથ્વી નારંગી જેવી ગળાકારે છે, અને તેના ચાર તરફના પડ ઉપર