________________
૩૩૪ - હવે ઈષકાર પર્વત ઉપર રહેલા જિનચૈત્ય કહે છે – ચઉસ વિ ઉસુઆરેસું, ઈક્કિ પુરણમમ્મિ ચારિક કુડાવરિ જિણભવણુ, કુલગિરિજિણભવપરિમાણ.
૧-૨૫૩ ઉસઆરસ-ઈષાર પર્વત ઉપર | ડેર-કુટ ઉપર
કર્ક –એક એક સુરણ મિમ-માનુષેત્તર પર્વત | કુલગિરિ-વર્ષધર પર્વત
ઉપર | પરિમાણો–પ્રમાણવાળા અર્થ –ચારે પણ ઈષકાર પર્વતને વિષે એક એક જિન ભાન છે. માનુષેત્તર પર્વત ઉપર ચાર ફટ ઉપર જિન ભવને છે. તેમનું પ્રમાણ કુલગિરિના જિન ભવન સમાન છે. ૧–૨૫૭
વિવેચન – ધાતકીખંડને બે ઈષકાર પર્વત અને પુષ્કરાઈના બે ઈષ કાર પર્વત મળીને ચારે ઈષકાર પર્વત ઉપર ચાર ચાર ફૂટ છે, તેમાંથી છેલલા છેલા સિદ્ધકુટ નામના કુટ ઉપર એક એક જિનભવન છે. ચાર ઈષકારના કુલ ચાર જિન ભવન છે તથા માનુષાર પર્વત ઉપર ચાર ફૂટ છે. તે દરેક ફૂટ ઉપર જિન ભવન હોવાથી કુલ ચાર જિનભવને છે તે સર્વ–આઠે જિનભવને કુલગિરિ પર રહેલા જિનભવનની જેટલા પરિમાણવાળા છે, એટલે કેપચાસ યોજન લાંબા, પચીશ એજન પહેલા અને છત્રીશ ચેાજન ઉંચા જિનચે છે. ૧-૨૫૭