________________
૩૩૪
વિવેચન :-૪૫ લાખ ચેાજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે. આ મનુષ્ય ક્ષેત્રમાં નદીએ, દ્રા, મેલ, ગર્જના (વિજળી ) ભાદર અગ્નિકાય, તથા જિનાદિ એટલે તી કર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુદેવ વગેરે ઉત્તમ પુરૂષ, તથા મનુષ્યના જન્મ અને મરણુ તેમજ કાલાદિક એટલે મુહૂત, પહેાર, રાત, દિવસ તથા ચંદ્ર-સૂર્યનાં ગ્રહણ વગેરે ડાય છે. પરંતુ આા વસ્તુ તે મનુષ્ય ક્ષેત્રની બહાર હૈતી નથી. જો કે અઢી દ્વીપની બહાર મનુષ્યનું જવું માવવું થાય છે, કારણ કે વિદ્યાધરા તથા ચારણુ મુનિએ નંદીશ્વર દ્વીપ સુધી જાય છે. પરંતુ મનુષ્ય ક્ષેત્રના મહાર ગએલા તેએનું મરણુ ત્યાં થતું નથી. વિદ્યા ધરા ત્યાં સભાગ કરે, પરંતુ ત્યાં ગર્ભ રહે નહિ. ફાઈ નજીક પ્રસવવાળી સ્ત્રીનું હરણુ કરીને અઢી દ્વીપની મહાર મૂકે તે પણ ત્યાં તે સ્રીને પ્રસવ ન થાય અગર તેા તે અપહરણ કરનાર દેવ તેને ઉપાડીને પાછી અઢી ક્રોપની દર મૂકે. તેવી જ રીતે કંઠે પ્રાણવાળા માણસનું હરણુ કરીને કંઇ મનુષ્ય ક્ષેત્રની બહાર મૂકે તેા પણ ત્યાં મરણુ ન થાય કારણ કે તે જ દેવના પિરણામ ફરી જવાથી પાછા મઢી દ્વીપમાં મૂકે. ૧૫–૨૫૬
॥ ઇતિ લઘુક્ષેત્રસમાસવિવરણે પાંચમ પુષ્કરવરાધિકાર