________________
લકમવતી પ, શેષવતી ૬, ચિત્રગુપ્ત ૭ અને વસુંધરા ૮. આ આઠ દક્ષિણ રૂચકમાં વસનારી છે તથા ઈલાદેવી ૧, સુરાદેવી ૨, પૃથિવી ૩, પદ્માવતી ૪, એકનાસા ૫, અન. વમિકા ૬, ભદ્રા ૭ અને અશોકા ૮. આ આઠ પશ્ચિમરૂચકમાં વસનારી છે. તથા અલંબુસા ૧, મિશ્રકેશી ૨, પુંડરીકા ૩, વારૂણું ૪, હાસા ૫. સર્વપ્રભા ૨,શ્રી ૭ અને હી ૮, એ આઠ ઉત્તરરચકમાં વસનારી છે, તથા ચિત્રા ૧, ચિત્રકનકા ૨, તેજ ૩ અને સુદામિની ૪. એ ચાર દિકકમારીએ રૂચકપર્વતની વિદિશાના ચાર ફૂટ પર વસનારી છે, તથા રૂપા ૧, રૂપાંતિકા ૨, સુરપા ૩ અને રૂપવતી ૪. એ ચાર મધ્યરૂચકમાં વસનારી છે. આ સર્વે મળીને ચાલીશ દિકકુમારીઓ તથા પહેલાં જબૂદ્વીપના વર્ણનમાં કહેલી ઉર્વલોકવાસી અને અર્ધલકવાસી આઠ આઠ મળીને કુલ છપન દિકુમારીએ છે. તે તીર્થકરના જન્મ વખતે આવીને તેમનું સૂતકર્મ કરી જાય છે. ૪-૨૫૦
હવે ગ્રંથકાર આ ક્ષેત્રસમાસ ગ્રંથને ઉપસંહાર–સમાપ્તિ કરતાં કહે છે – ઈઈ કઈવયરીલેહિ-વિઆરલેસા મેએ વિમર્પણવિ; લિહિ જિણગણુહરગુરૂ–સુ અસુઅદેવીપસાણ. ૫
–૨૬૧ ઈઈ–એ પ્રમાણે
વિમર્ષણમિતિ રહિત પણ કઇવય-એ કેટલાક
લિહિ-લખ્ય
સુખ–શ્રુતજ્ઞાન વિચારલેસે-વિચારને લેશ
સુખદેવી પસાણ-શ્રાદેવીના મ–મેં
પ્રસાદથી