________________
૩૨.
પવૅવ-પૂર્વની પેઠે
મહાધાઈ–મહા ધાતકી નામના પરી–નગરીઓ
રૂખા-વૃક્ષો તરૂ–વૃક્ષો
સુદરસણ-સુદાન પરં–પરંતુ, વિશેષમાં
પિઅદંસણા–પ્રિયદર્શન ધાઈ ધાતકી
નામયા નામના અર્થ-પૂર્વની જેમ નગરીઓ તથા વૃક્ષે જાણવાં. છે પરંતુ ઉત્તરકુરૂમાં ધાતકી અને મહાધાતકી નામે વૃક્ષ
જાવાં. તેઓને વિષે સુદર્શન અને પ્રિયદર્શન નામના | દેવ જાણવાં. ૧૪–૨૩૯ - વિવેચન–પૂર્વની જેમ એટલે જંબુદ્વીપમાં કહ્યા
પ્રમાણે જ આ ધાતકીખંડને વિષે વિજયની નગરીઓ અને વૃક્ષો જાણવા. તેમાં નગરીઓનાં નામ જબૂદીપની વિજેમાં કહ્યા પ્રમાણે જાણવા, પરંતુ પૂર્વ ધાતકીના ઉત્તર કુરૂક્ષેત્રમાં ધાતકીવૃક્ષ અને પશ્ચિમ ધાતકીના ઉત્તરકુરૂમાં મહાધાતકી નામે વૃક્ષ જાણવાં. તે વૃક્ષને વિષે સુદર્શન અને પ્રિયદર્શન નામના દે અનુક્રમે વસે છે, તથા બે દેવકુરૂને વિષે ગર્લ નામના દેવના જ બે શાલ્મી વૃક્ષે પૂર્વે જંબૂદ્ધોપમાં કહ્યા પ્રમાણે જાણવા. ૧૪-ર૩૮ :
ધાતકીખંડની ત્રણ પરિધિ કહે છે – યુવરાસીસુ અ મિલિઆ, એગો લકખો અ અડસયરી
સહસ્સા, અદ્ર સયા બાયાલા, પરિહિતિમ ધાયઈસંડે. ૧૫-૨૩૯ ધુવરાસુ-ધ્રુવ શશિઓમાં અક્ષય-આઠસો મિલિઅમેળવવા, મેળવતાં પરિહિતિગં–ત્રણ પરિધિઓ અડસરિ–અનેર
ધાયઇસંડે-ઘાતકી ખડમાં