________________
૩૧૨
નામના પર્વત રહેવા છે. તે પર્વત વેલ ધર પર્વતની જેટલા પ્રમાણવાળા છે. એટલે જેમ વેલધર પતા મૂળમાં ૧૦૨૨ ચેાજન પહેાળા છે, શિખર પર ૪૨૪ ચૈાજન પહાળા છે અને ૧૭૨૧ ચાજન ઉંચાં છે તેમ આ પર્વત પશુ તેટલા જ પ્રમાણવાળો છે તથા આ પર્યંતના મેઠેલા સિંહના જેવા આકાર છે. એટલે કે બેઠેલા સિંહ જેમ આગળથી એ પગ ઉંચા રાખીને તથા પાછળથી બે પગ વાળીને એસે તેથી આગળ ઉચા હોય અને પાછળ અનુક્રમે ઢાળની જેમ નચા નીચા ઢાય, તેમ આ પર્વત પશુ મનુષ્યલાક તરફ એક સરખા ભીંત સરખા સપાટ ચા છે અને બહારની દિશામાં નીચે નીચે ઢાળવાળો છે. એટલે પાળાઈમાં ઘટતા ઘટતા છે. વળી આ પર્વત નિષધના જેવા વર્ણવાળો એટલે જાંબૂનઃ જાતના સુવર્ણ જેવા (રાતા) વર્ણવાળાં છે.
આ માનુષાત્તર પ તના આકાર માટે બીજી દેષ્ટાન્ત આ પ્રમાણે કહ્યું છે:—પુરવર દ્વોપના ખરાબર મધ્યમાં વલયાકારે સર્વ ખાજી કરતા એક એવા પર્વત કલ્પીએ કે જે મૂળમાં ૨૦૪૪ યાજન પહેાળા અને શિખર તળે તમે ૮૪૮ યાજન વિસ્તારવાળા હાય તેના બરાબર મધ્યથી બે ભાગ કરીને અંદરના વિભાગ ઉપાડી લઇએ ને બાકીના જેવા આકારના રહ્યો તેવા આકાર આ માનુષેાત્તર પર્વતના જાણવા. ૧-૨૪૨
હવે પુષ્કરવરદ્રોપા માં રહેલા ક્ષેત્ર અને પર્વતા વિગેરેના સ્થાનાદિકનું સ્વરૂપ કહે છે:—