________________
- ૩૧૬ જન મેળવતાં ૪૪૦૯૧૬ થાય. તેમાંથી બે ગજદંતાના ૪૦૦૦ ૨ાજન બાદ કરતાં ૪૩૬૯૧૬ જન જીવી જાણવી. હવે સાત આંતરા સંબંધી સમજણ આ પ્રમાણે –
નિષધ અથવા નીલવંત એક કુલગિરિ, ચિત્ર વિચિત્ર અથવા ચમક સમક એ યમલ પર્વત ત્યાર પછી પાંચ દ્રા અને અંતે મેરૂપર્વત. એ આઠ વસ્તુના ૭ આંતા છે. દરેક આંતરામાં ૨૪૦૯૫૯૪ જન છે. તેને સાતવડે ગુણતાં ૧૬૮૬૭૧૪ આવે, તેમાં પાંચ દ્રહની લંબાઈના જન ૨૦૦૦૦ ને યમલ પર્વતના ૧૦૦૦ એમ ૨૧૦૦૦ ભેળવતાં ૧૭૦૭૭૧૪ પેજને આવે. આટલે દેવકુફ અથવા ઉત્તરકુરને વિસ્તાર છે તે મળી રહે છે.
પાંચ દ્રહ પૈકી દરેક પ્રહની બે બે બાજુએ દશ દશ કંચનગિરિ પૂર્વનું પ્રમાણ જેટલા એટલે સે સે યોજનના છે, તેના ૧૦૦૦ જન બાદ કરતાં તે દેશના નવ આંતર ૩૩૩ જન છે, તેને નવવડે ગુણતાં ૩૦૦૦ આવે છે. તે બંને મળીને ૪૦૦૦ જનને કહને વિસ્તાર મળી રહે છે. ૪-૨૪૫
બાકીની નદીઓ અને પર્વતાદિનું પ્રમાણ કહે છે – સેસા પમાણુઓ જહ, જંબૂદીવાઉ બાઈએ ભણઆ ગુણ સમાય તે તહ, ધાઈઅસંડાઉ ઈહ આ.૫-૨૪૬ સમા–બાકીના પદાર્થો
સમા–સરખા પમાણુઓ-પ્રમાણુથી
તે-તે પદાર્થો જબૂતીવાઉ-જબુર્કોપથી
તહ-તેવી રીતે થાઇએ-ધાતકી ખંડમાં
વા-જાણવા