________________
૩૧૪ પણ ધાતકીખંડની પેઠે ૧૪ ક્ષેત્ર, ૧૨ કુલગિરિ, ૨ મેરૂ, ૨૪ વિજય, ૩ર વાકાર, ૨૪ અંતરનદી, ૨ ભદ્રશાલ વન, અને ૨ ઇષકાર જાણવા ઈષકાર પર્વત દક્ષિણ અને ઉત્તર દિશાએ ૧૦૦૦ યોજન મૂળ અને શિખરને વિષે સરખા પહોળા છે, ૫૦૦ એજન ઉંચા છે અને આઠ લાખ એજન લાંબા છે. બે મેરૂ ૮૫૦૦૦ એજન ઉંચા છે. આ વિસ્તાર ૨૨૯ મી ગાથાથી ધાતકીખંડ પ્રમાણે જાણી લે.) ૨-૨૪૩.
ચાર બાહ્યા ગજદત પર્વતનું પ્રમાણ કહે છે – ઈહિ બાહિરગયદંતા, ઉરે દીહત્તિ વીસસયસહસા; તેઆલીસ સહસ્સા, ઉષ્ણવીસહિઆસયા કુણિ૩-૨૪૪ બાહિર ગયદંતા-બાહ્ય મજદંત |
તેઆલીસ-તેતાલીસ 2ઉરે–ચાર
ઉણવીસહિઆ-ઓગણીસ અધિક દીહત્તિ-દીધ, લાંબા સયસહસા-લાખ
સયા દુણિણ-બસે અર્થ:–અહીં બાહિરના ચાર ગજદંત પર્વની લંબાઈ વીસ લાખ તેંતાલીસ હજાર બસે ને એગણીસ યજન પ્રમાણ છે. ૩-૨૪૪
વિવેચન –અહીં એટલે પુષ્કરાના બે ખંડમાં અથવા પૂર્વ પુષ્કર્ષ અને પશ્ચિમ પુકરાઈના બે મેરૂની બહારની દિશાએ એટલે માનુષાર પર્વતની દિશા તરફ ચાર ગજદંત પર્વતે આવેલા છે. તેમની લંબાઈ વશ લાખ,