________________
૩૩
જહ ખિત્તણગાઈશું, સંડાણે ધાઇએ તહેવ ઈઉં; ગુણ ભસાલે, મેરુસુયારા તહા ચેવ. ૨-૨૪૩ જહ-જેવો, જે પ્રમાણે | ગુણેમણે ખિત્તનગાઈશું-ક્ષેત્ર તથા ભદ્રકાલે-ભદ્રશાલ વન પર્વતનો
સુયારા-ઇક્ષુકાર પર્વત સંધાણો–સંસ્થાન, આકાર ધાઈ – ધાતકી ખંડમાં
તહા–તે પ્રમાણે તહેવ–તે, તે પ્રમાણે
ચેવ-નિશ્ચય અથ –ધાતકીખંડમાં ક્ષેત્રે ને પર્વતેને જે આકાર છે તે અહીં જાણુ. પરંતુ ભદ્રસાલ વનને વિસ્તાર (લંબાઈ-પહોળાઈ) બમણા છે. મેરૂ તથા ઈષકાર પતેનું પ્રમાણ તેમજ જાણવું ૨-૨૪૩
વિવેચન –જેમ ધાતકી ખંડમાં ભરતાદિ ક્ષેત્રે અને હિમવાન આદિ પર્વતનાં જેવા સંસ્થાન કહ્યાં છે એટલે ચક્રના આરા સરખા પર્વત અને વિવર–આંતરારૂપ ક્ષેત્રે છે, તે જ પ્રમાણે અહીં પુષ્કાને વિષે પણ જાણવું. તથા ધાતકીખંડના ભદ્રશાલ વનથી આ પુકાર્બનું ભદ્રશાલ વન બમણું લાંબુ તથા પહોળું છે. ધાતકીખંડના ભદ્રશાલ વનની લંબાઈ મેરૂની પૂર્વ કે પશ્ચિમ દિશાએ ૧૦૭ ૮૭૯ જન છે, તેનાથી અહીં બમણી હોવાથી ૨૧૫૭૫૮
જન છે. દક્ષિણ ને ઉત્તર દિશાએ તે જ ૨૧૫૭૫૮ શશિને અક્ષાશી (૮૮) વડે ભાગતાં જે આવે તેટલ એટલે ૨૪૫૧ ચજન અને અય્યાશીયા ૭૦ ભાગ 9 વિસ્તાર છે. તથા પુષ્કરાર્ધના મેરૂ અને ઈષકાર પર્વતે તેજ પ્રમાણે એટલે ધાતકી ખંડના મેરૂ અને ઈષકાર જેવા જ છે. (પુષ્કરાર્ધમાં