________________
૩૨૭ ધાતકીખંડને વિષે અને ત્રીજા અર્ધદ્વીપને વિષે એટલે પુકરાઈને વિષે જૂદા જૂદા એટલે દરેક દ્વીપમાં પાંચ સે ને ચાળીશ પર્વત છે. આ પ્રમાણે મનુષ્યક્ષેત્રમાં સર્વે મળીને પર્વતે તેરો ને સતાવન થાય છે. તેમાંથી પાંચ મેરૂપર્વતને લઈને બાકીના તે સર્વે પર્વતે ઉંચાઈને ચે.શે ભાગે પૃથ્વીમાં ઉંડાં છે તથા માનુષેત્તર પર્વત પણ એજ *રીતે જાણ. ૧૨-૧૩–૨૫૩-૨૫૪
વિવેચન–પહેલા જ બુદ્વીપમાં ૨૬૯ પર્વતે છે. તે આ પ્રમાણે –૧ મેરૂ, ૬ કુલગિરિ, ૪ ગજ દંત ૧૬ વૃક્ષષ્કાર, ૪ ગેળ વતાવ્ય, ૩૪ દીર્ઘ વૈતાઢ, ૪ યમલગિરિ, ૨૦૦ કંચન ગિરિ એમ ૨૬૯ જાણવા લવણ સમુદ્રમાં વેલંધર દેના આઠ પર્વતે છે, બીજા ધાતકી ખંડમાં તથા પુષ્કરાર્ધમાં ૫૪૦-૫૪. પર્વતે છે તે આ પ્રમાણેઃ- જંબુદ્વીપથી ધાતકી ખંડમાં બમણા છે તેથી ૨૬૯ ને બમણા કરતાં (૨૬૯૪ર=)પ૭૮ આવે. તથા અહીં બે ઈપુકાર પર્વતે હેવાથી તે ઉમેરીએ ત્યારે ૫૪૦ થાય તેટલાજ પુષ્કરાર્ધમાં પર્વતે છે, માટે બધાને સરવાળો (૨૬જૂ૮+ ૫૪૦૫૪૦=૧૩૫૭) તેરસો સત્તાવન થયે.
આમાંથી પાંચ મેરૂ સિવાયના બધા પર્વતે જેટલા ઉંચા છે તેનાથી ચોથા ભાગ જેટલા જમીનમાં છે. પાંચ મેરૂમાંને જંબુદ્વિપ મેરૂ લાખ જન ઉચે છે, તથા બાકીના ચાર મેરૂ ૮૫૦૦૦ એજન ઉંચા છે. પરંતુ તેમાંથી એક હજાર જેજન જેટલા તે પાંચે જમીનમાં ઉંડા જાણવા. તથા માનુષેત્તર પર્વત પણ ઉંચાઈથી ચોથા ભાગે જમીનમાં ઉંડે છે. ૧૨-૧૩–૨૫૩-૨૫૪.