________________
३२०
ભાગમાં આવે. શેષ ૧૭૩ વધે, તેથી એક ચેાજનના ૨૧૨ ભાગ કરી તેના વડે ૧૭૩ ને ભાંગવા. ત્યારે અસે। . મારીયા એક સા ને તાંતેર ભાગ આવે. આટવા આદિમાં વિસ્તાર છે. તથા એજ પ્રમાણે મધ્યના ધ્રુવાંકને ગુણીને ૨૧૨ વડે ભાગવાથી ૫૩૫૧૨ ૯૬ ચેાજન મધ્યમાં વિસ્તાર આવે છે અને અંત્યના ધ્રાંકને ગુણીને ૨૧૨ વડે ભાગવાથી ૯૫૪૪૬ ૩૨ ચેાજન અત્ય વિસ્તાર છે. એ રીતે ધાતકી અંડમાં કહ્યા પ્રમાણે સર્વ જાણવુ.
પ્રવાંકની ઉત્પત્તિ આ પ્રમાણે જાણવો: કાલેાયિ સમુદ્રની બાહ્ય પરિધિ તે પુષ્કરવર દ્વીપની માઢિ પરિધિ હાવાથી કાલાધિની ર૯ લાખ ચેાજન પહેાળાધું હાવાથી તેની પરિધિ ૯૧૭૦૬૦૫ ચેાજન આવે છે તેમાંથી ૧ર વર્ષ ધર તથા એ પુએ ૩૫૫૬૮૪૦ ચેાજન રાકેલા હાવાથી તેટલુ પરિધિમાંથી આાદ કરીએ ત્યારે (૯૧૭૦૬૦૫—૩૫૫૬૮૪) ૮૮૧૪૯૨૧ યાજન બાકી રહે છે. તે ૧૪ મહાક્ષેત્રાનેા આદિ વિસ્તાર હાવાથી આદિ પ્રવાંક જાણવા. પુષ્કરાની મધ્ય પરિધિ ૩૭ લાખ ચેાજન પ્રમાણુ હાવાથી તેની પરિધિ ૧૧૯૦૦૪૨૭ યોજન પ્રમાણ છે તેમાંથી પૂર્વાંત ૩૫૫૬૮૪ યાજન પ્રમાણુ પર્વતાના વિસ્તાર બાદ કરતાં ૧૧૩૪૪૭૪૩ ચેાજન પ્રમાણ મધ્યે ધ્રુવાંક જાણવા. તથા પુષ્કરાના અત્ય વિસ્તાર ૪૫ લાખ ચૈાજન છે તેના પરિધિ ૧૪૨૩૦૨૪૯ યાજન થાય છે તેમાંથી ૩૫૫૬૮૪ રાજન પર્વતના વિસ્તાર જતાં ૧૩૮૭૪૫૬૫ ચાજનના અંત્ય પ્રવાંક જાણુતા. ૬ થી ૮–૨૪૭ થી ૨૪૯.
Cate