________________
૩૧૦ બેંતાળીશ બેંતાળીશ (કુલ ૮૪) દ્વીપે છે. એ પ્રમાણે ૧૨૫૨૪ર૪૨+૨=૧૧૦ દ્વીપ કાલોદધિ સમુદ્રમાં છે. અહીં બે દ્વીપ અધિપતિ દેવોના ગણવા. વિશેષ એ છે કે તે સર્વ દ્વીપ તરફ જળની ઉપર બે કોશ ઉંચા પ્રકાશિત છે. અહીં કાલેદધિને પરિધિ ૯૧૭૩૬૦૫ પેજજને છે તથા જગતના દ્વારનું પરસ્પર આંતરૂં ૨૨૦૨૬૪૨ રોજન અને ૩ કાશ છે. તે આંતરૂં પરિધિમાંથી ચાર કાર સંબંધી ૧૮ ચીજન બાદ કરી ચારે ભાગ દેતાં આવે છે. ૨–૨૪૧
| ઇતિ ચતુર્થ કાલેદસમાધિકાર
૧ આમાંથી છ સૂર્યને છ ચંદ્રના કી લવણસમુદ્રમાં હેવાથી અહીં કદ ૧૨ જોઈએ. (૬ સૂર્યના ૬ ચંદ્રના.)