________________
૩૦૯
ગૌતમહીપ સરખા બે દ્વીપને વિષે વસે છે. ૧-૨૪૦.
આ સમુદ્રમાં આવેલા કપનું સ્વરૂપ જણાવે છે-- લવણુમ્મ વ જહસંભવ, સસિવિદીવા ઈપિ
નાયવા, ણવ સમંતઓ તે, કેસદગુચ્ચા જલસુવરિ ૨-૨૪૧ લવણુમ્બિવલવણ સમુદ્રની પડે. | સુવરં–વિશેષમાં જહસંભવ-ચયા સંભવ
સમંતઓ-ચારે તરફ ઈપિઅહીં પણ
તે–તે દ્વીપ નાયવા-જાણવા
જલસ્સવરિ-પાણીની ઉપર અર્થ–લવણ સમુદ્રમાં છે તેમ અહીં પણ યથા. સંભવ ચંદ્ર અને સૂર્યના દ્વીપ જાણવા. પરંતુ તેઓ ચારે તરફ પાણીના ઉપર બે કોશ ઉંચા છે. ૨-૨૪૧
વિવેચન --જેમ લવણસમુદ્રમાં બાર હજાર જન જઈએ ત્યારે બાર હજાર લંબાઈ પહોળાઈવાળા ચંદ્ર અને સૂર્યના દ્વીપ આવેલા છે તેમ આ કાલેદધિને વિષે પણ જેમ સંભવે તેમ ચંદ્ર અને સૂર્યના દ્રોપ જાણવા એટલે કે ધાતકીખંડની જગતીથી બાર હજાર જન કાલેદધિમાં જઈએ તે ઠેકાણે પૂર્વ દિશામાં ધાતકીખંડના બાર ચંદ્રોના બાર અને પશ્ચિમ દિશામાં બાર સૂર્યોના (કુલ ૨૪) દ્વીપ છે, તથા કાલોદધિની જગતથી બાર હજાર જન કાધિમાં જઈએ ત્યાં પૂર્વ દિશામાં કાદધિના બેંતાળીશ ચંદ્રોના અને પશ્ચિમ દિશામાં કાલોદધિના બેંતાળીશ સૂર્યોના