________________
૩૦૧
આખા ધાતકીખંડને વિસ્તાર આવે છે; (વિજયનાં નામ પ્રથમ જંબુદ્વીપમાં કહ્યા છે તે પ્રમાણે અહીં પણ જાણવાં): ૧૩-૨૩૭
મહાવિદેહ સ્થાપના :
વસ્તુનાં નામ
જન વિસ્તાર
૧૫૦૦
છ અંતર નદી એક મેરૂને બે બાજુના ભદ્રશાલ વન
૨૨૫૧૫૮
આઠ વક્ષસ્કાર :
૧૧૬૮૮
બે વન મુખ સોળ વિજય
૧૫૩૬૫૪
કુલ
૪૦૦૦૦૦
હવે વિયેની નગરીઓ અને વૃક્ષ વિગેરેનું સ્વરૂપ કહે છે :
પુર્વ વ પુરી અત, ૫રમુત્તરકુરુસુ ધાઈ માધાઈ; રૂખા તે સદંસણ-પિયર્ડસણુનામયા દેવા. ૧૪–૨૩૮