________________
૨૯.
જન થાય છે. તેને ક્ષેત્રના કુલ વિસ્તાર ૪૦૦૦૦૦ માંથી બાદ કરીએ ત્યારે ૧૫૩૬૫૪ રહે છે. તેને સોળે ભાગવાથી ૯૬૦૩યોજન આવે. તેટલે દરેક વિજયને વિસ્તાર જાણ. આ જ રીતે અંતરનદી, વક્ષસ્કાર વિગેરે કોઈ પણ ઈષ્ટ વસ્તુ વિસ્તાર જાણ હોય તો તે ઈષ્ટ વસ્તુ વિના બાકીના ચારના વિસ્તારને અંક એકત્ર કરી તેને દ્વીપના વિષ્ક (ચાર લાખ) માંથી બાદ કરવા. જે શેષ રહે તેને ઈષ્ટ ક્ષેત્રની સંખ્યા વડે (જેમકે અંતરનદી છ છે તે છ વડે, મેરૂ ને ભદ્રથાળવન એક છે તો એકવડે, વક્ષસ્કાર આઠ - છે તે આઠ વક, સુખવન બે છે તે બે વડે) ભાગવાથી જે સંખ્યા આવે તે તે ઈષ્ટ વસ્તુને વિસ્તાર જાણો. ૧૨-૨૩૬
તે દરેક વિજયને વિસ્તાર કહે છે – ણવ સહસા છ સય તિઉ–તરાય છગ્રેવ સેલ ભાયા : વિજયપિત્ત શુગિરિવણુવિજયસમાસ
ચઉલકખા. ૧૩–૨૩૭
તિઉત્તરા–ત્રણ અધિક સોલભાયા–સોલીયા ભાગ પિહુર્તા-પહોળાઈ
વ-વનમુખ સમારિ-સરવાળે ચઉલકખા–ચાર લાખ
અર્થ –નવ હજાર, છ સે, અને ત્રણ અધિક, તથા છ સળીઆ ભાગ ૬૩ આટલે દરેક વિજયને વિસ્તાર છે. હવે અંતરનદી, વક્ષસ્કારગિરિ, મેરવન, વનમુખ તથા વિજય એ સર્વનો સરવાળો કરવાથી ચાર લાખ એજન.