________________
૨૯૭૧
E
৩
પ્રાંક ૨૬૬૭૨૦૮ ના છે તેને પણ ક્ષેત્રાંક એક વડે ગુણુનાં તૈટલે જ શ્રક આવે. તેને ૨૧૨ વડે ભાંગતાં ૧૧૫૮૧ આવે છે. આટલા ભરત અને ઐરવતના મધ્ય વિસ્તાર જાણવા તથા અત્યના વાંક ૩૯૩૨૧૧૯ છે તેને ક્ષેત્રના અંક એકવડે શુતાં તેટલા જ આવે છે. તેને ૨૧૨ વડે ભાગતાં ૧૮૫૪૭૩૧ આવે છે. આટલા ભરત અને અવતના અત્ય વિસ્તાર છે. એ જ રીતે ઉપર લખેલા આદિ ધ્રુવાંકને ચારે ગુણી ૨૧૨ વડે ભાગવાથો હૈમવત અને અરણ્યવતને આદિ વિસ્તર આવે છે. સેાળે ગુણી ૨૧૨ વડે ભાગવાથી વિષૅ અને રમ્યના આદિ વિસ્તાર આવે છે, તથા ૬૪ વડે ગુણો ૨૧૨ વડે ભાગવાથી મહા વિદેહના આદિ વિસ્તાર આવે છે. એ જ રીતે મધ્યના ૨૬૬૭૨૦૮ પ્રત્રાંકને અનુક્રમે ૪-૧૬-૬૪ વડે ગુણી ૨૧૨ વડે ભાંગવાથી તે તે ક્ષેત્રને મધ્ય વિસ્તાર આવે છે, અને અત્યના ૩૩૨૧૧૯ ધ્રુવાંકને અનુક્રમે ૪-૧૧-૬૪ વડે ગુણી ૨૧૨ વડે ભાગવાથી તે તે ક્ષેત્રના અંત્ય વિસ્તાર આવે છે.
તથા મંતરનદી, વક્ષસ્કાર પર્વત, મેરૂ ને ભદ્રાળવન અને વનમુખ એ સર્વના વિસ્તારને એકત્ર કરી તેને ક્ષેત્રના વિસ્તારમાંથી બાદ કરવા. જે શેષ રહે તેને ૧૯ વડે ભાગવાથી જે આવે તે દરેક વિજયના વિસ્તાર જાણવા. તે મા પ્રમાણે:–છ અંતરનદોના વિસ્તાર ૧૫૦૦ ચેાજન આઠ વક્ષસ્તારના વિસ્તાર ૮૦૦૦ ચે!જન, મેરૂ અને એ માજીના ભદ્રસાલ વનના વિસ્તાર ર૨૫૧૫૮ ાજન અને કે વનસુખા વિસ્તાર ૧૧૬૮૯ જન. આ ચારેને લેગે વિસ્તાર ૨૪૬૩૪૨