________________
૩૦૫ તેણુ લવણપરિહી, ધાયઈસંડસ આઈધુવરાસી; ગિરિપિટ્ટણા તમ્મજજ, પરિહિ સમજ ધુવરાસી. ૨ અંતસ્તવિજાપરિહી,ગિરિવિત્થરરહિય અંતધુવરાસી; ગિરિવિત્થરેણમિલિય, પરિહિતિગણુકમણ ભવે. ૩
અર્થ:–અહીં ધાતકીખંડમાં વર્ષધર પર્વતે છે તે જંબૂઢોપના વર્ષધરો કરતાં બમણ વિસ્તારવાળા (પહોળા) છે તે ૧૨ વર્ષધરને વિસ્તાર અને પુન: બે ઈષકારને વિસ્તાર મળીને એક લાખ, અઠ્યોતેર હજાર, આઠસે ને બેંતાળીશ જન ક્ષેત્રને સ્પર્શે છે અથીત રેકે છે. તેટલા
જન ઊ| લવણસમુદ્રની પરિધિ તે ધાતકીખંડની આદિ ધ્રુવરાશિ જાણવી, અને કુલ ૧૪ પર્વતેએ સ્પર્શેલા ઉક્ત
જનથી ઊણું મધ્યપરિધિ તે મધ્ય યુવશશિ. અને ૧૪ પર્વતના વિસ્તારથી ઊણું અંતની પરિધિ તે અંત યુવરાશિ. ત્રણે પ્રવાશિમાં ૧૪ ગિરિને વિસ્તાર (જેનું યંત્ર આ નીચે આપેલ છે તે) ભેળવીએ એટલે અનુક્રમે ત્રણ પ્રકારની પરિધિ થાય. ૧-૨-૩
| ઇતિ લઘુક્ષેત્રસમાસવિવરણે તૃતીય
ધાતકીખડદ્વિપાધિકાર