________________
૨૮૬ "પણ તેમની જાણવી. તથા મેરૂ પર્વત સિવાયના બાકીના પર્વતે એટલે કુલગિરિ, ગજદંત, વક્ષસ્કાર, યમલગિરિ, કંચનગિરિ અને વૈતાઢય પવતની ઉંચાઈ અંબૂદ્વીપમાં કહ્યા પ્રમાણે જાણવી. તથા દીર્ઘ વૈતાદ્યોને વિસ્તાર અહીં પણ ૫૦ જન પ્રમાણ છે. તથા મેરૂ પર્વત સિવાયના બાકીના જે વૃત્ત વૈતાઢય, યમગિરિ કંચનગિરિ વગેરે ગોળ પર્વતને વિસ્તાર આ દ્વીપમાં પણ જબૂદ્વીપમાં કહ્યા પ્રમાણે જાણ. ૩–૨૨૭
હવે બે મેરૂનું સ્વરૂપ કહે છે – મેરૂદગંપિત અિણવર સોમણસદ્ધિવારિ દેસે; સગઅડસહસઊણુ ત્તિ, સહસાણસીઈ ઉચ્ચત.૪૨૨૮ તહઅનિછે તેવાજ
સગા-સાત તથા આઠ સુવરં–વિશેષ
ઊત્તિ-ઊન, ન્યુન હિટહુવરિ-હેઠે તથા ઉપર પણસીઈ-પંચાસી દેસ–ભાગમાં
ઉત-ઉંચાઇમાં ' અર્થ– ધાતકીખંડના બંને મેરૂ પર્વત પણ તેજ પ્રમાણે છે. એટલું વિશેષ કે સોમનસ વનથી નીચેનો ભાગ સાત હજાર જન ઓછે છે અને ઉપરનો ભાગ આઠ હજાર જન ઓડે છે. તેથી તેમની ઉંચાઈ પંચાસી હજાર જન પ્રમાણ છે. ૪–૨૮
વિવેચન-ધાતકીખંડમાં બે મેરૂ આવેલા છે. એક મેરૂ પૂર્વ ધાતકીખંડના મધ્યમાં છે. બીજો મેરૂ પશ્ચિમ ધાતકીખંડમાં મધ્યમાં છે. આ બંને મેરૂ જંબુદ્વીપના મેરૂ