________________
૨૮૭
પ્રમાણે છે. એટલે જ મૂદ્દીપના મેરૂમાં જેમ વન વગેરે આવેલા છે તેમ અહીં પણુ છે. પરંતુ આ એ મેરૂમાં વિશેષતા આ પ્રમાણે જાણવી:
જ બુદ્ધોપના મેરૂ મૂળથી સ્માર્લોને સૌમનસ વન સુધી ચેાસઠ હજાર ચેજન ઉંચા છે, પણ આ બે મેરૂ તા સત્તાવન હજાર ચેાજન ઉચા છે. તથા જબુદ્વીપના મેરૂ સોમનસ વનથી આાર ભીને શિખર સુધીમાં છત્રીશ હજાર ચેાજન ઉંચા છે, પણ આ બે શેર્ અઠ્ઠાવીશ હાર ચેાજન ઊંચા છે. એ પ્રમાણે આ એ મેરૂ જખૂદ્વીપના મેરૂ કરતાં સામનસ વન સુધીમાં સાત હજાર ચેાજન એછા છે. અને સામનસ વન ઉપર આઠ હજાર યોજન આછા છે. એમ કુલ પદર હજાર ઓછા થવાથી આ એ મેરૂ પચાશી હજાર ચેાજન ઉંચા છે. એટલે આ ધાતકીમ્ડના એ મેરૂ તા ત્ પ્રમાણે છેઃ-ભૂમિથી પાંચ સા યાજન ઉચે નંદનવન છે, ત્યાંથી સાડી પંચાવન હજાર ચાજન ઉંચે સૌમનસ વન છે અને ત્યાંથી અઠ્ઠાવીશ હજાર ચાજન ઉચે પાંડુક વન છે. કુલ ચેારાથી હજાર ચે!જન થયા. તથા ભૂમિની અંદર એક હજાર સાજન હાવાથી કુલ ૫ંચાશી હજાર ચાજન ઉંચા છે. ૪-૨૨૮ બન્ને મેરૂના વિસ્તાર કડુ છે:
-
તા પણવઈ ઉઅ, અહચણઉઅ અદ્ભુતીસાય; સ સચાઈ કમેણ, પદ્નાણુ પિહુત્તિ હિટ્ટા. ૫-૨૨૯
ક્રમેણું -અનુક્રમે
પશુઠાણુ પાંચ સ્થાનની પિહુત્તિ–પહેાળાજી હિટ્ટા-ઢંઠેથી
પશુવઇ–પંચાણુ ચણુÎમ–ચા ાણુ
અહચઉણુઊ—સાડી ત્રાણુ અદ્રુતીયા—માડત્રીસ