________________
લા અને કુળગિરિની પાસે ૫૮૪૪ જન વિસ્તાર છે એ સંપ્રદાય છે, વળી જંબૂદ્વીપના ૧૬ કહે કરતાં અહીંના ૩૨ દ્રહને વિસ્તાર તથા લંબાઈ અનુક્રમે બમણા છે, તેમજ દીર્ધ પર્વત એટલે ૧૨ વર્ષધર, ૩ર વક્ષસ્કાર, ૬૮ વૈતાઢય અને ૮ ગજદંત એમને વિસ્તાર પણ જંબૂકોપના તે તે પર્વતે કરતાં બમણે જાણ. કમળને વિસ્તાર પણ બમણે જાણ. તેમજ નદીઓની ઉંડાઈ બમણી છે તે યંત્રમાં જણાવી છે. ૬-ર૩૦
હવે ભદ્રણાલ વનનું પ્રમાણ કહે છે – ઈગલકપુ સત્તસહસા, અડસય ગુણસીઈ ભાલવણું પુવાવરદીહંત, જામુત્તર અક્સીભઈબં, ૭-૬૩૧ ઈગલકમ્મુ-એક લાખ
પુબ્યાવરદીહં-પૂર્વથી પશ્ચિમ ગુણસીઈ–અગણાએંસી
જામુત્તર-દક્ષિણથી ઉત્તર ભદ્દઘાલવણું–ભદ્રસાલવન
અલીભઈબં-અસીમા ભાગે અર્થ–સાલ વન એક લાખ, સાત હજાર, આઠ સે ને એગણએંશી (૧૦૭૮૭૯) જન પૂર્વ પશ્ચિમ લાંબું છે, તથા દક્ષિણ-ઉત્તર અઠયાસી વડે ભાગ દઈએ તેટલું પહેલું છે. ૭–૨૩૧
વિસ્તરાર્થધાતકી ખંડ ચાર લાખ જન પહોળા છે. તેમાંથી બે વનમુખે ૧૧૬૮૮ જન રોક્યા છે. આઠ વક્ષસકારોએ ૮૦૦૦ એજન કયા છે. છ અન્તર નદીઓએ ૧૫૦૦ યેાજન રોકયા છે. તથા ૧૬ વિજોએ ૧૫૩૬૫૪